________________
કલ્પસૂત્ર કે પછડાતાં પુંછડાવાળો હતો, વળી એ સિંહ મનની ક્રુરતા વિનાનો, સુંદર આકૃતિવાળો, લીલા કે વ્યાખ્યાન
રે સહિત ગતિવાળો, મજબૂત અને તીક્ષ્ણ નખની અણીઓવાળો, મુખની શોભા કરનારી રાતી રે ગ્ર કોમળ વૃક્ષના નવા પાંદડા જેવી મનોહર લાંબી જીભવાળો હતો. એવા આકાશમાંથી ઉતરતા અને ૨ જી) પોતાના મુખમાં પ્રવેશ કરતા સિંહને ત્રિશલા રાણી જુએ છે.
D (૪) પછી પૂર્ણચંદ્ર જેવા મુખવાળી લક્ષ્મીદેવીને ત્રિશલા રાણીએ દીઠી. જે લક્ષ્મીદેવી ઊંચા કું (ક) હિમવંત પર્વતના ઉપર રહેલ પદ્મદ્રહના કમળ ઉપર રહેવાવાળી હતી, મનોહર રૂપવાળી અને કે િસારી રીતે સ્થાપન કરેલ સુવર્ણના બે કાચબાની ઉપમાવાળા બે ચરણવાળી હતી. તથા અતિ ઊંચા કે છે પુષ્ટ અંગુષ્ઠાદિકમાં જાણે લક્ષ્મીદેવીએ પોતે જ લાખ આદિથી રંગેલા હોય નહીં. એવા માંસયુક્ત રે
સૂક્ષ્મ રાતા, ચીકણા નખોવાળી હતી. કમલ પત્રની જેવા સુકોમળ હાથ પગવાળી, ઉત્તમ કોમળ ગ્ર છે એવી આંગળીઓવાળી તથા કુરુનિંદાવર્ત આભૂષણ વડે સુશોભિત, પ્રથમ જાડી અને પછી ઓછી જી (5) જાડી એવી હાથીની સૂંઢ જેવી શોભતી બે જંઘાવાળી હતી, ગુપ્ત ઢીંચણવાળી હતી. ઉત્તમ હાથીની ;
Fસૂંઢ સમાન પુષ્ટ સાથળવાળી હતી. સુવર્ણના કંદોરાને ધારણ કરનારી મનોહર વિશાલ કડવાળી E દિ હતી, તથા તેલમાં ઘુંટેલા જાતિવંત અંજન, ભમરા અને મેઘના સમૂહ સમાન શ્યામ સીધી આંતરા
વિનાની, સૂમ, સુભગ, વિલાસવાળી, મનોહર, કોમળ, એવા સરસવ આદિના પુષ્પોથી પણ
કોમળ સુંદર રૂંવાટાની પંક્તિવાળી હતી. વળી એ લક્ષ્મીદેવી નાભિ મંડલના સુંદર વિશાળપણાથી જી) વખાણવા લાયક આગળના કેડના નીચેના ભાગવાળી હતી, તથા હથેળીમાં આવી શકે એવા શું 5) વખાણવા યોગ્ય ત્રણ રેખાવાળા કેડના મધ્ય ભાગવાળી હતી. અને વિવિધ પ્રકારના ચંદ્રકાન્ત , E વગેરે મણિઓ, સુવર્ણ, વૈર્યઆદિ રત્નો અને નિર્મલ રાતા વર્ણવાળા સુવર્ણના કંઠ વગેરે અંગમાં કે કે પહેરવાનાં આભૂષણો અને આંગળી વગેરે ઉપાંગોમાં પહેરવાના અલંકારોથી સુશોભિત
અંગોપાંગવાળી હતી. મોતીઓ વગેરેની માળાથી શોભતા અને મોગરા વગેરેની પુષ્પમાળાથી છે યુક્ત, દેદીપ્યમાન એવા બે સ્તનરૂપ ઉજ્જવલ સુવર્ણ કલશોને ધારણ કરનારી હતી. તેમજ
5945564
Jain Education international
For Personal & Private Lise Only
www.janorary ang