________________
કલ્પસૂત્ર છે તે ગણધર અને આ મુનિ એ બંને વિરૂધ્ધ વચનવાળા છે, મને એ બન્નેની જરૂર નથી. હું પોતે કે વ્યાખ્યાન
જ એવા ધર્મનો પ્રચાર કરું કે, લોકો તેને સુખે સુખે પાળી શકે. આવો વિચાર કરતાં તેના પર છે. વીજળી પડી તેથી મૃત્યુ પામી તે સાતમી નરકમાં ચાલ્યો ગયો. જિન વચનથી અશ્રધ્ધા, ગણધર અને પ્રત્યેક બુધ્ધમુનિને અસંબદ્ધ બોલનારા કલ્પી તેમનો ત્યાગ કરી પોતાની મતિ કલ્પનાથી ) ઉન્માર્ગ પ્રવર્તાવવાની ભાવના વગેરેથી જિન શાસનના અને સમ્યક્ત્વના પ્રત્યેનીક (શત્રુ) પણાથી 5) તેણે બાંધેલાં ભયંકર કર્મો વડે સાતમી નરકમાં ચિરકાળ સુધી અત્યંત દુ:ખો ભોગવી તે મત્સ્ય
થયો. ફરી સાતમી નરકમાં ગયો, પછી કાક પક્ષી થયો. ત્યાંથી પહેલી નરકમાં ગયો, પછી દુષ્ટ છે # તિર્યંચ થઈ પહેલી નરકે ગયો, પછી છ ભવ ગધેડાના કરી મનુષ્ય થયો. પછી વનચર થઈ અને
ત્યાર બાદ બિલાડો થઈ નરકમાં ગયો, ત્યાંથી નીકળી કૃમિથી ભરેલ કોઢ રોગવાળો કુંભાર થયો. રૂ છે ત્યાં પચાસ વર્ષ સુધી કૃમિ રોગથી પીડાતો અકામ નિર્જરાથી દેવ થયો. પછી રાજા થઈ પાપ છું
કરી સાતમી નરકે ગયો. એવી રીતે મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિમાં દુ:ખો ભોગવતો ચિરકાળ કે સુધી ભટકીને તે ગોશાલો થયો. પૂર્વ ભવમાં જિન પ્રવચનના ષથી થયેલ ઉન્માર્ગ સ્થાપવાની કે
વૃત્તિથી તેમજ ગણધર અને પ્રત્યેક બુધ્ધ તરફના અભાવથી થયેલ સુદેવ, સુગુરુ અને સુધર્મ છે ઉપરના દ્વેષથી ઉગ્ર કર્મ બંધાયા, તેથી ગોશાલાના ભવ પહેલાં પણ ઘોર દુઃખો
ભોગવ્યાં. અને પછી પણ ગાઢ મિથ્યાત્વના કારણે પૂર્વના અભ્યાસથી તીર્થંકર, ગુરુઓ અને જી. (5) ધર્મનો પ્રત્યેનીક બન્યો અને ચિરકાળ સુધી ઉગ્ર દુઃખો ભોગવ્યાં. પ્રભુના મુખથી ગોશાલાનો ;
છેવૃત્તાંત સાંભળી ઘણા આત્માઓએ પ્રતિબોધ પામી દીક્ષા સ્વીકારી, ઘણા દેશવિરતિધર બન્યા. F ( હવે પ્રભુ ઉપર ગોશાલાએ મૂકેલ તેજોલેશ્યાથી પ્રભુના શરીરે રક્ત અતિસાર તથા પિત્તજવર ક E થવાથી શરીર કૃશ થઈ ગયું. છતાં પ્રભુએ કોઈ પણ જાતનું ઔષધ લીધું નહીં. પ્રભુના ઉગ્ર E કે વ્યાધિથી લોકોમાં એવી વાતો થવા લાગી કે, ગોશાલાની તેજોલેશ્યાથી પ્રભુનું છ માસમાં મૃત્યુ ૨ થઈ જાશે. આ વાતો સિંહમુનિના કાને આવવાથી સિંહમુનિ એકાંતે જઈ મોટેથી રુદન કરવા
4141414141414141414144549
For Personal Private Use Only
wwwj
elbrary.org