________________
કલ્પસૂત્ર
સંલેખના કરી સર્વાર્થસિધ્ધ વિમાનમાં જશે. ત્યાંથી મનુષ્ય થઈ મોક્ષે જાશે. ગોશાલાનો જીવ જે વ્યાખ્યાન રાજા તે સાતમી નરકમાં જાશે. ત્યાંથી નીકળી માછલું થઈ ફરી સાતમી નરકમાં જાશે. ત્યાંથી ) નીકળી માછલું થાશે અને છઠ્ઠી નરકમાં જાશે, ત્યાંથી સ્ત્રી બની છઠ્ઠી નરકમાં જાશે. ત્યાંથી વળી
સ્ત્રી બની અસહ્ય દુઃખો ભોગવી પાંચમી નરકમાં જાશે. ત્યાંથી ઉરપરિસર્પ જાતિમાં જન્મ લઇ પાંચમી નરકમાં જશે, ત્યાંથી ફરી રિપરિસર્પ જાતિમાં ઉત્પન્ન થઈ ચોથી નરકમાં જશે, ત્યાંથી ૨ સિંહ થાશે, ત્યાંથી ચોથી નરકમાં જાશે, પાછો સિંહ થઇ ત્રીજી નરકમાં જાશે, પછી પક્ષી થઈ ?
ત્રીજી નરકમાં જાશે, ફરી પક્ષી થઈ બીજી નરકમાં જાશે, ત્યાંથી નિકળી ભુજપરિસર્પ જાતિનો
બની પહેલી નરકમાં જાશે, પછી અસંક્ષિતિમંચ પંચેન્દ્રિય બની પહેલી નરકમાં જાશે. ફરી Fભુજપરિસર્પ થઈ બીજી નરકમાં જાશે, ત્યાંથી પક્ષી બની ત્રીજી નરકમાં જાશે. ત્યાંથી નીકળી સિંહ થઈ ચોથી નરકમાં જાશે. ત્યાંથી રિપરિસર્પ જાતિનો થઇ પાંચમી નરકમાં જાશે, પછી સ્ત્રી બની છઠ્ઠી નરકમાં જાશે. ત્યારબાદ માછલું બની સાતમી નરકમાં જાશે. ત્યાર પછી ચામાચિડિયા, વનવાગોળ વગેરે ચામડાંની પાંખવાળાના હજારો ભવો કરશે. પછી પોપટ, રાજહંસ, કાગડા, ચકલા વગેરે રૂંવાટાની પાંખવાળાના હજારો ભવો કરશે. પછી ભુજપરિસર્પ જાતિમાં હજારો ભવો
કરશે. ત્યાર બાદ ઉરપરિસર્પ જાતિમાં અનેક લાખોવાર ઉત્પન્ન થાશે. તે પછી આશાલીક જીવ - થાશે. ત્યાર બાદ એક ખરીવાળા, બે ખરીવાળા, ગેંડો, હાથી, સિંહ, વગેરેમાં લાખોવાર ઉત્પન્ન (F) 2 થઇ પછી જલચરમાં, પછી ચઉરિન્દ્રિયમાં, ત્યાર પછી તે ઇન્દ્રિયમાં, પછી બેઇન્દ્રિયમાં, પછી કે
વનસ્પતિકાયમાં, વાઉકાયમાં, તેઉકાયમાં, પૃથ્વીકાયમાં, અપકાયમાં એમ દરેકમાં લાખો વાર ઉત્પન્ન થઈ દરેક આગળ કહેલા ભવોમાં પણ છેદન, ભેદન, તાડન જવાલન વિગેરે અતિશય : છે અસહ્ય દુઃખો ભોગવી, નરકમાં પણ પરમાધામી-કૃત, ક્ષેત્રકૃતિ અને પરસ્પર કૃત અવર્ણનીય છે
તેને અનેકવાર ભોગવી દીર્ઘકાળ ભટકી, રાજગૃહી નગરીમાં જઘન્ય કોટીની વેશ્યા થાશે. પછી ધ્યમ કોટીની વેશ્યા અને ત્યાર બાદ ઉત્તમ કોટીની વેશ્યા થાશે. પછી બ્રાહ્મણ પુત્રી થઈ પરણીને સગર્ભા થઇ પોતાના પિતાને ત્યાં જતાં ગોશાલાના ભાવમાં મંડપાદિ બાળવાના બાકી /
4444444444
ALALALALALALALALAL
For Personal Private Use Only
Join Education international
www.jilbaryo