________________
કલ્પસૂત્ર ? (૫) પાંચમું આશ્ચર્ય - શ્રી વીર ભગવંતને છધસ્થ અવસ્થામાં ઘણા ઉપસર્ગો થયા હતા. કે વ્યાખ્યાન
છે પરંતુ આ પ્રભુને કેવળી અવસ્થામાં પણ પોતાને પ્રભુનો શિષ્ય જણાવતા એવા ગોશાલાએ મહાન ? ૩. ઉપદ્રવ કર્યો હતો, તે આ છે, કોઈ વખત વીરપ્રભુ શ્રાવસ્તી નગરીમાં સમવસર્યા. આ સમયે 5) ગોશાલો પણ હું જિન છું, એવી પોતાની પ્રસિદ્ધિ કરતો તેજ નગરીમાં આવ્યો. પ્રજા વિચારવા છે ED લાગી કે, શ્રાવસ્તીપુરીમાં શું બે જિન આવ્યા છે? આ વાત લોકમુખથી જાણી ગૌતમસ્વામીએ , કે વીરપ્રભુને આ બાબતમાં પૂછ્યું, પ્રભુએ કહ્યું, હે ગૌતમ! એ માણસ જિન નથી. પરંતુ સરવણ Sિ 12 ગામના મંખલી અને સુભદ્રાથી ઉત્પન્ન થયેલો, ગૌશલામાં જન્મેલ હોવાથી નામથી ગોશાલો રે
) છે. એ મારા શિષ્ય તરીકે પોતાને જણાવતો મારી પાછળ પાછળ થોડો સમય ફરતો હતો. એ છે g) પોતાને જિન તરીકે પ્રસિદ્ધ કરે છે, પરંતુ તે જિન નથી. આ વાત નગરીમાં પ્રસરતી છતી શું 5) ગોશાલાને કાને આવવાથી ક્રોધિત થયેલ ગોશાલાએ ગૌચરી માટે નગરમાં આવેલા આનંદમુનિને તે Gિ કહ્યું કે, તારા ધર્માચાર્યને આટલી બધી સમૃધ્ધિ મળી છે, છતાં તેને સંતોષ નથી. તેથી મારો ;
અવર્ણવાદ બોલી મને હલકો પાડી પોતે હજી વધુ સમૃધ્ધિ મેળવવા ઇચ્છે છે, એનું એ વધુ પડતું કેિ 2 લોભીપણું સારું નથી. હું એને મારા તપના તેજથી ભસ્મ કરી નાખીશ. આ સાંભળી આનંદમુનિએ
છે. પ્રભુ પાસે આ વાત કરી. પ્રભુ તો જ્ઞાનથી આ વાત જાણીજ ગયા હતા. પ્રભુએ આનંદમુનિને () કહ્યું, તમે ગૌતમાદિ મુનિવરોને ખબર આપો કે, ગોશાલો આવે છે, તેની સાથે કોઈએ બોલવું ( નહીં. એનાથી દૂર ચાલ્યા જવું. પછી આનંદે ખબર આપવાથી ગૌતમાદિ દૂર થઈ ગયા. 5 કિ ગોશાલાએ તરત આવીને પ્રભુને કહ્યું, હે કાશ્યપ ! આ મંખલીપુત્ર ગોશાલો છે. એમ તું કેમ કે 2 કહે છે? એ મેખલીપુત્ર ગોશાલો તો મરી ગયો. હું તો બીજો જ છું. પરિષહોને સહન કરવાને છે
સમર્થ એવા તેના શરીરને જાણીને મેં તેમાં પ્રવેશ કરેલ છે. ભગવંત સામે ઉધ્ધતાઈ ભરેલા છે ગોશાલાના વર્તનને સહન ન કરી શકવાથી સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામના બે મુનિઓ વચમાં રૂ.
આવી ઉત્તર આપવા જતાં ગોશાલાએ તેમને તેજોલેશ્યાથી બાળી નાખ્યા. એ બને મુનિઓ સ્વર્ગે 5 (E) ગયા. પ્રભુએ ગોશાલાને કહ્યું, તું તે જ ગોશાલો છે, શા માટે તારી જાતને છુપાવે છે. પ્રભુએ (F) ૬૨
54454554154
GGGGGGG1414141444444444
Jain Education interna
For Personal & Private Lise Only
www
elibrary.org