________________
કહ્યું
44 445 44 44
15454915499495SGIVET
શ્રી મલ્લીનાથ પ્રભુના તીર્થમાં પ્રભુ પોતેજ સ્ત્રી તીર્થકર થયા. શ્રી નેમિનાથ પ્રભુના તીર્થમાં વ્યાખ્યાન શ્રી કૃષ્ણ વાસુદેવ અમરકંકા ગયા. બાકીનાં પાંચ આશ્ચર્યો શ્રી વીર પ્રભુના તીર્થમાં થયાં. અહીં ?
આ દશ આશ્ચર્યોની વિગત કહે છે. ૨ (૧) પહેલું આશ્ચર્ય - મહાવીરદેવના ગર્ભનું અપહરણ દેવાનંદાની કુક્ષિથી ત્રિશલા રાણીની શું કુતિમાં થયું તે છે, અહીં ત્રિશલા રાણીના ઉદરમાં રહેલ પુત્રીને દેવાનંદાના ઉદરમાં મૂકી હતી. - (૨) બીજું આશ્ચર્ય - અમર અસુરેન્દ્રનું ઉપર જવું તે છે. પૂરણ નામનો બાળ તાપસ છ8
તપ કરતો અને પારણાના દિવસે ચાર ખાનાવાળા લાકડાના પાત્રમાં ભિક્ષા લેતો. પહેલા ખાનામાં » પડે તે મુસાફરોને આપતો, બીજા ખાનામાં પડે તે પક્ષીઓને આપતો, ત્રીજા ખાનામાં પડે તે ; કે જલચરોને આપતો અને ચોથા ખાનામાં જે ભિક્ષા પડે તે ભિક્ષા પોતે સમભાવથી વાપરતો. આ કે ર રીતે બાર વર્ષ સુધી તપ કરી, અંતે એક માસનું અનશન કરી આયુષ્ય પર્ણ કરીને ભવ ગ્ર દેવોમાં ચમરેન્દ્ર તરીકે ઉત્પન્ન થયો કે, તરત પોતાના મસ્તક ઉપર બેઠેલ સૌધર્મેન્દ્રને જોઈ ગુસ્સે
થઇ મહાવીર પ્રભુનું શરણું લઇ ભયંકર રૂપ કરી હાથમાં પરિધ શસ્ત્ર લઇ ગર્જના કરતો છતો જી 5) ઉપર જઈ સૌધર્મેન્દ્રના આત્મરક્ષકોને ત્રાસ પમાડતો સૌધર્માવલંસક વિમાનની વેદી પર પગ મૂકી 5 ( સૌધર્મેન્દ્રને ધમકાવવા લાગ્યો. ત્યારે સૌધર્મેન્દ્રને ગુસ્સો આવી ગયો તેથી જાજવલ્યમાન વજને Fિ કે ચમરેન્દ્ર પર મૂક્યું. વજથી ગભરાઇને ચમરેન્દ્ર ભાગી જઇને પ્રભુ મહાવીરના ચરણનું શરણ છે રે લીધું. સૌધર્મેન્દ્ર તરત પાછળ આવી મહાવીર પ્રભુથી ચાર આંગળ દૂર રહેલા વજને લઇ લીધું, આ
અને ચમરેન્દ્રને કહ્યું કે, પ્રભુનું શરણું લેવાથી તને મૂકું છું, ફરી આવું કરજે નહીં. આમાં ચમરેન્દ્રનું સ j) ઊંચે સૌધર્મદેવલોકમાં જવું તે આશ્ચર્ય જાણવું. D (૩) ત્રીજું આશ્ચર્ય – અભાવિત પર્ષદા છે, એટલે શ્રી તીર્થંકર દેવોની દેશના ક્યારેય પણ 5) નિષ્ફલ થતી નથી. પરંતુ શ્રી મહાવીર પ્રભુ કેવળજ્ઞાન પામ્યા પછી દેવોએ રચેલ સમવસરણમાં E પ્રથમ દેશના આપી તે દેશના સાંભળી કોઇ પણ જીવ વિરતિ લેવાના પરિણામવાળો ન થયો. - ૬૦
41414141414141
Jan Education internation
For Personal
Private Lise Only
www.nelorary.org