________________
(૪) પ્રતિનિધિ આગેવાનો -
તો પૂજયશ્રીના પ્રતિનિધિ તરીકે તેઓશ્રીના માર્ગદર્શનાર તારો ના આગેવાનોની પસંદગી મુખ્ય વહીવટદાર-કાર્ય[હકો તરીકે કરવામાં આવેલ છે,
Jain Education International
(૧) (૨)
(૩) ઉપરોકત મુખ્ય વહીવટદાર કાર્યવાહકો ભિન્ન ભિન્ન ખાતાઓના વહીવટ
સંચાલન માટે જરૂર મુજબ ધાર્મિક સંપત્તિરક્ષક કાર્યવાહકોની નિમણૂક (જરૂરી લાગે તે મુજબના સમય માટે) કરી શકશે. ૧૪૪૪ ગ્રંથોના પ્રણેતા આચાર્યદેવ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજકૃત પંચાશકસૂત્રમાં વર્ણવેલી યોગ્યતાઓ વાળા ગૃહસ્થો આ કાર્ય માટે અધિકારી
ગણાશે.
अहिगारी य गिहत्थो सुहरायणो वित्तसंजुओ कुलजो । अखुद्द धीरबलिओ भइमं तह धम्मरांगी य ॥ ४ ॥ गुरु पूआकराणरई सुस्सूसाई गुणं सगओ चेव ॥ णाय़ाहिगयविहाणस्स धणियमाणप्पहाणी य ॥५॥
અનુકૂળ કુટુંબવાળો, ધનવાન, સત્કાર કરવા યોગ્ય, ફુલવાન, અક્ષુ, ધૈર્યરૂપીબળ વાળો, બુદ્ધિમાન, ધર્મનો રાગી, ગુરુપૂજામાંરતિનાળો, શષાદિ બુદ્ધિના આઠ ગુણવાળો, ચૈત્યદ્રવ્ય વગેરેની વૃત્તિના ઉપાયોનો જાણકાર અને શાસ્ત્રની આજ્ઞાને આધીન, આટલા ગુણવાળો ગૃહસ્થ ચૈત્યદ્રવ્યોનો અધિકારી છે.
આવા કોઈપણ વહીવટદારે ઓછામાં ઓછું-પૂજય ાધ્યાયજી શ્રી વાજિયÐા દ્રવ્યસાડિકા' ગ્રંથનું ગુરુમુખે પણ કરેલ હોવું આવશ્યક છે. મુખ્ય વહીવટદાર કાર્યવાહકોની ગેરહાજરીમાં ઉપરોકત લાયકાતોને ખ્યાલમાં રાખી તેમના વંશવારસોમાંથી અથવા સ્થાનિક શ્રી રાંઘમાંથી ઉકત ગુરુભગવંતના માર્ગદર્શનાનુરાર બીજા કાર્યવાહકોની નિમણૂક થશે,
જેઓ ધાર્મિક પ્રવૃત્તિ-આચાર અનુષ્ઠાનોમાં યથાશકય ભાગ લેતા હોય, ઊત્સાહી હોય, વ્યાવહારિક રીતે પ્રતિષ્ઠિત હોય, શાસન અને ધર્મના વફાદાર તથા સામાન્ય રીતે તેની શિસ્ત વગેરેના યથાશકિત જાણકાર હોય, રાંતોષકારક ધંધા રોજગારથી આજીવિકા પ્રાપ્ત કરતા હોય, તથા વધુ પ્રમાણમાં સદ્દભાવ અને સન્માનપાત્ર જણાતા હોય તેવા *આગેવાશોના માર્ગદર્શન નીચે ધાર્મિક બાબતોમાં સ્થાનિંક રાઇલ સંઘે વર્તવાનું રહેશે.
શિર તુજ અણ વહું..
For Personal & Private Use Only
Ev
www.jainelibrary.org