________________
*
.
પપ પ્રણાશક પ્રાચીન પદ્ધતિ
છે. '
REી જિનમંદિર અંગે દિશાસૂચન ' (૧) શ્રી જિનમંદિરમાં ઈલેક્ટ્રીક ફિટીંગ કરાવવું નહિ (૨) નળનું (રાંખારો કાઢી. ન શકાય તેવું) પાણી વાપરવું નહિ. તેને બદલે કૂવાનું પાણી મંગાવવું અથવા દેરાસરમાં વરસાદનું પાણી સંગ્રહી શકાય તેવું પાણીનું ટાંકુ-કાવવું. (૩) અભિષેક તથા દીવા માટે ડેરીનાં દૂધ કે ઘી વાપરવા અંહિ (૪) દેરાસરની આરપાર પારિજાત, બકુલ (બોરસલ્લી) • ચંપો, બૂચ.(કુન્દ) દેશી ગુલાબ (વિદેશી ગુલાબ નહિ) શરિષ (સરસડો). જાસુદ, ડમરો,
જાઈ, જૂઈ. મોગરો-વંગેરે પુખોનો બગીચો કરવો. (૫) દેરાસરમાં કોઈપણ જગ્યાએ - મન રિલ્વર, સ્ટીલ, પ્લાસ્ટિક, સનમાઈક વગેરે વાપરવું નહિ. એલ્યુમિનિયમ'પણ ન
વાપરવું. લાકડાના રuદા પાટે, પાટલા, ભંડાર, બારી-બારણાં કરી તેના ઉપર પિત્તળ, તાંબા વગેરેનું જડતર કરી શકાય. તાંબાના કળશ તથા પિત્તળનાં થાળી વાટકી વગેરે વાપરી શકાય. (૬) દેરાસરમાં કોઈ પણ પ્રકારના ફોટા, કેલેન્ડર, પંચાંગ લટકાવવાં નહિ. (૭) પ્લાસ્ટિકની નવકારવાળી રાખવી. નહિ, હોય તો ઉચિત સ્થાને પરઠવી દેવી. (૮) દેરારારના બાંધકામમાં બળદ દ્વારા પીરોલો, ચૂનો વાપરવો. સિમેન્ટ નહિ. (૯) જેમ પ્રાચીનકાળથી પાણી ગાળીને વાપરવામાં કે ઈટોને પૂંજી-પ્રમાર્જીને મૂકવામાં જયણા ગણાય છે, તેમ મંદિરના બાંધકામની રામશી લાવવામાં યાંત્રિક વાહન વ્યવહારનો ઉપયોગ ટાળવાની જયણા પણ પાળવી.બળદગાદી કે-ઊંટગાડી વગેરે દ્વારા દૂરદૂરથી આરસ વગેરે લાવવાની શક્તિ-ભાવના ન હોય, તો નજીકમાં મળતા પત્થરો-ઈટો, વગેરેથી પણ કામ કરી શકાય. (૧૦) દેરારારજી ઉપર ધ્વજા ચડાવવા માટે ચારે બાજુ બંધાતા લાકડાં, એલ્યુ. વગેરેના કોઈપણ પ્રકારના માંચડા-સીડી વગેરે તન અનુચિત અશિલ્પશાસ્ત્રની દ્રષ્ટિએ પણ દોર્ટુપ હોવાથી ટાળવાં.(૧૧) પ્રતિમાજીની ઉપર-નીચે ક્યાંય કેમિકલ્સના રંગોથી પ્રભુજીનું નામ ન લખવું. લંછન એ જ પરમાત્માને ઓળખવાની યોગ્ય નિશાની
છે. (૧૩) પ્રભુજીનાં ઓષ્ઠ, ચા વગેરે પણ કેમિકલ્સના રંગોથી રંગવા નહિહિંગળોક- કાજળ વગેરે દેશી પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો.(૧૩) મંદિરના કોઈપણ પ્રરાંગમાં ફોટા-કેમેરા વીડીયો-મૂવી-માઈક વગેરે વાપરવાં નહિ. (૧૪) પ્રભુજીને મુગટ વગેરે કોઈપણ અલંકારો બનાવટી, તુચ્છ, રિવેટિક નંગોમાં બનાવી રાપરું દેખાડવાનો મોહ ટાળવો. તેને બદલો થોડા પણ શક્તિ અનુસાર રાજા નંગ જ વાપરવા. શક્તિ-ભાવ ન હોય તો મંગ વગર કેવળ સોના-ચાંદીના અલંકારો પણ બતાવી શકાય. (૧૫) અંગભૂંછણાં શિરે તુજ આણ વહું........ "
૪૭
ki
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org