________________
સંપાદકીય.
હૉલું ઉંધુ ઘાલીને દુઃખના દરિયામાં ડૂબવા દોડી રહેલી દુનિયાને ફિરતો રાચો રાહ બતાવવા લાંઝડી લઈને આવ્યો છે.
! ઘણા વાંચનક મનન, ચિંતન બાદ ઉદ્ભવેલી વેદનાનું આ મૂર્તરવરૂપ છે. ભોગનાં વ્યરાનની ચોદી બનેલી-ડાંગને ગણકાર્યા વિના દૂધ પીવામાં મશગૂલ બિલાડાં જેવી - આ માનવ જાત જો આ સાદ સાંભળશે તો સુખનો રસાગર તેના આંગણે હિલોળા લેશે નહિ તો....
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org