________________
આઘુનિક ઉપાશ્રયોં : શિયાળામાં ઠારે, ઉનાળામાં બાળે અને ચોમાસામાં સૂવે ,
smita હેલાંના કાળમાં રાખી શકો કેવળ સ્વંદ્રવ્યથી જિનાલ ઉપાશ્રય (પીપધશાળા)વગેરે બાંધીને સંઘને અર્પણ કરતા. આજે પણ ક્યાંક-ક્યાંક ભાગ્યશાળીઓ તેવો લાભ લેતા હોય છે, પરંતુ મોટે ભાગે શ્રી સંઘના ભાઈઓ સાથે હળીને ગામના દેરારાર-ઉપાશ્રય બંધાવે તેવું હવે જોવા મળે છે. તેમાં પણ હજી થોડાંક વર્ષો પહેલાં એક : એવી સુંદર ભાવના જોવામાં આવતી કે, પોતાના ગામનાં ધર્મસ્થાનો માટેનું દ્રવ્ય પાતાના ગામમાંથી જ ઉઘરાવી લેતા અને તે માટે બહારગામ મદદ માંગવા જતું નાનમરૂપ ગણાતું. આજે દુઃખની વાત છે કે, આવી ભાવના પણ ઘટતી જાય છે અને નાના ગામથી માંડીને મોટા નગરના સંદરો પણ પોતાનાં ધર્મસ્થાનો માટે ફાળો ઉઘરાવવા બહારગામ દોડી જાય
છે.
ગૃહસ્થ જેમ પોતાના ભોજનની કે અંગત વપરાશની શરતુઓની કોઈની પાસે: પ્રાર્થના કરવામાં નાનમ અનુભવે છે, તેવી જ રીતે પોતાની ધમ.રાધના માટેનાં ઉપકરણો,
સ્થાન આદિ માટે ગામેગામ માંગણી કરવા જવું તે ગૃહસ્થોચિત જણાતું નથી. દરેક શ્રી રાંઘ પોતપોતાની શક્તિ અનુસાર થિાન બનાવવાનું નકકી કરે, તો તે માટેનું દ્રવ્ય પોતાના રાંઘમાંથી જ મેળવી હોવું અશકય નથી પરંતુ બહારગામ જઈ. પણ દ્રવ્ય માગી આવવાની ભાવનાથી વધુ ખર્ચ ઊભું કરવું તે વિચારણીય છે. ઓછા પર અને રાધારણસ્થિતિ ધરાવતો સંઘ પણ નકકી કરે, તો પોતાના ધર્મસ્થાન માટે ગાર માટીની દીવાલો 1ઊભી કરી ઉપરનળીયાં નાખીને શ્રાવિકા બહેનો દ્વારા જ છાણ વગેરેનું ભોંયતળિયે લીંપણ
કરાવી લે તો તદ્દન અલ્પ ખરમાં શ્રી રાંઘ સ્વદ્રવ્યથી ધર્મસ્થાન તૈયાર કરી શકે. પોતાના દ્રવ્યથી અને પોતાની બહેનતથી ઊભું થયેલ ધર્મસ્થાન શ્રી રાંઘનો તેની રાથે એક વિશિષ્ટ આયભાવ ઊભો કરશે, તેની જાળવણી પણ વધુ કાળજીથી થશે અને તેમાં શકય તેટલી વધુ આરાધના કરવાનો પણ ઉમંગ થશે. જે પોતાપણાંની લાગણીને આભારી છે. વગર મહેનતે મળી ગયેલી, મફત મળેલી, દોકડો પણ ખ િવગર પ્રાપ્ત થયેલી વસ્તુ પ્રત્યે તેટલો લગાવ ઉત્પન્ન નથી થતો, તે સર્વવિદિત છે. આમ ગામેગામનાં દવદ્વવ્યાદિ ખાતાઓ ઉપર તથા સુખી શકો ઉપર પરગામથી આવતી આવી ,માંગણીઓ અટેક્તાં તેમનાં નાણાંનો પ્રવાહ વધુ અંશે તીર્થસ્થાનો તરફ વળે, તેથી તીર્થો
શિર તુજ આણ વહું........- Dષ્ઠાની હાળા છાન93ી છે
૨૫ વદ ડી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org