________________
છે. એના હાથના સંગોપન વગર માનવજાત રખડી જ મરે અને નાશ પામે.
(૧૦) સ્ત્રીઓને નોકરી શોધવાની કે વેપાર કરવાની ઉપાધિ વિશે હું માનતો નથી.
(૧૧) લાખો સ્ત્રીઓને ઘરબાર છોડી રોટી કમાવા નીકળવું પડતું હોય તો તે અજુગતું છે.
(૧૨) છોકરીઓને મોટી મોટી ડીગ્રી આપી પોતાના કારકુન બનાવ્યા એથી સ્વતંત્ર બુધ્ધિનો વિકાસ આપણી પ્રજામાં અટક્યો.
(૧૩) પુરૂષ અને સ્ત્રી વચ્ચે જેમ કુદરતે ભેદ રાખ્યો છે તેમ જ કેળવણીમાં ભેદની આવશ્યક્તા છે.
(૧૪) સ્ત્રીઓને સારું સ્થપાયેલી શાળામાં અંગ્રેજી દાખલ કરવું એ આપણી પરાધીનતા લંબાવવાનું કારણ થઈ પડશે.
(૧૫) સ્ત્રીકેળવણીની રચના ઘડનારે આ વાત નિરંતર યાદ રાખવી જોઈએ ઃ દંપતીની બાહય પ્રવૃત્તિમાં પુરૂષ સર્વોપરી છે. તેથી બાહ્ય પ્રવૃત્તિનું વિશેષ જ્ઞાન તેને આવશ્યક છે. આંતર પ્રવૃત્તિમાં સ્ત્રીનું પ્રાધાન્ય છે. તેથી ગૃહવ્યવસ્થા, બાળકોની માવજત, તેઓની કેળવણી વગેરે વિષયોમાં સ્ત્રીને વિશેષ જ્ઞાન
Jain Education International
054
For Personal & Private Use Only
www.jainelibrary.org