________________
શેકસપિયર કેટેસ્ટોય વિષે પ્રવચને કરી શકે છે. તેઓ કાર્લ માકર્સ માઓ કે લેનિન વિષે ચર્ચા કરી શકે છે, પણ શંકરાચાર્ય કે વલ્લભા-ચાર્ય, હેમચંદ્રસૂરિ કે હરિભદ્રસૂરિ, જ્ઞાનેશ્વર કે કાલિદાસ વિષે ભાગ્યે જ કાંઈ જાણતા હોય છે. જાણતા હોય તે તેમના તે અભિપ્રાય પરદેશી વિદ્વાનોના મંતવ્ય ઉપરથી બંધાયેલા હોય છે.
તેઓ બી.કેમ. કે એમ.કેમ. થઈને બેઠેમાં મોટા ઓફિસર બને છે. છતાં ભારતના ગૃહઉદ્યોગે, ગ્રામઉધોગો, ગ્રામ-અર્થવ્યવસ્થા -અને સમાજવ્યવસ્થા વિષેનું એમને જ્ઞાન હોય તે પણ તે અતિમયદિત પ્રમાણમાં.
છતાં જ કેન્દ્રો? અને છતાં આપણે દાન આપવાના બે જ કેન્દ્રો પસંદ કર્યા છે. નિશાળે, કેલેજો અને હોસ્પિટલે. મંદિર, પાંજરાપોળો અને પાણીની પર તરફને પ્રવાહ રંધાઈ ગયું છે. સદાવતે અને ધર્મશાળાઓ તરફને પ્રવાહ તદ્દન જોરથી વહેતો રહ્યો છે, તે તે આપણું જીવદયાની ઉગ્ર ભાવનાને કારણે. પણ તેનાથી રાષ્ટ્રને જે ફાયદો થે જોઈએ તે થતું નથી. જીવ બચાવવાના આપણા પ્રયત્ન છતાં જેની હિંસા વધતી જ જાય છે. જીવ બચાવવાના આપણા તમામ પ્રયત્ન પશુઓની કતલને ઓછી. નથી કરી શક્યા. જેની કતલ વાજબી છે એવી માન્યતાને ફેલાતી પણ નથી અટકાવી શક્યા.
હવે આપણે અહીં જરા વિષયાંતર કરીએ. અત્યારે દેશમાં કેળ“વણી ક્ષેત્રે નીચે મુજબની સ્થિતિ છેઃ
ભારતીય વિદ્યાથીઓનું પશ્ચિમીકરણ કરતી
આજની કેળવણી સંસ્થાઓ કેળવણીને સાચા અર્થ છે. ચારિત્ર્ય અને નીતિમત્તાનું ઘડતર. એ દષ્ટિએ તે આપણે છેક તળિયે બેસી ગયા છીએ. જેમને આપણે કેળવણીની સંસ્થાઓ તરીકે ઓળખીએ છીએ ત્યાં તે ચારિત્ર્ય અને નીતિમત્તાનું નામનિશાન પણ નથી. પછી તેનું ઘડતર તે હોય જ ક્યાંથી? - જે કેળવણીને અર્થ વિદ્યા કરીએ તે તે પણ ત્યાં નથી. વિદ્યાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org