________________
પેાતાના હાથે પેાતાના નાશ
અંગ્રેજો તા આ દેશમાંથી ઉચાળા ભરી ગયા પણ તે પહેલાં યુનિવર્સિટીના શિક્ષણ દ્વારા હજારો દેશી અંગ્રેજો તેમણે તૈયાર કરી દીધા હતા. આ દેશની ધરતીના કાયમી જો કરવા આ એક જ ઉપાય હતો કે દેશની પ્રજાને બધી રીતે બરબાદ કરી નાંખવી. આ માટે તેની સસ્કૃતિના સનાશ કરવો.”
આ કાય` પરદેશીઓ કરવા જાય તા પ્રજા વીફરે અને બળવા કરી બેસે એટલે દેશના જ લોકોના હાથે આ સવનાશના કાર્યક્રમ અમલી ખનાવવાનુ અનિવાય` હતું. એ માટે જ દેશી અંગ્રેજોને તૈયાર કરવામાં આવ્યા. આજે તે એ ડીગ્રીધારી, પશ્ચિમપરસ્ત દેશી અંગ્રેજોની સંખ્યા લાખા સુધી પહોંચી ગઈ છે.
આ દેશી અંગ્રેજોએ જાણે કે અજાણે એમને મળેલા શૈક્ષણિક પ્રશ્ચિમી વારસાને કારણે સંસ્કૃતિનાં તમામ ક્ષેત્રોના મૂળમાં ધા મારી દીધા છે. માક્ષલક્ષી સ`સ્કૃતિના વૃક્ષનાં તમામ અંગાને હચમચાવી નાંખ્યાં છે. આ શિક્ષિતાને શિક્ષિત કહેવા કે કેમ ? એ પણ એક સવાલ થઈ પડે તેવી તેમની પશ્ચિમ-પરસ્ત નીતિરીતિએ જોવા મળે છે. શ્રી વેણીશ’કર મુરારજી વાસુ આ વિષયમાં સારી એવી જાણુકારી ધરાવે છે. તેમના પ્રત્યેક વિચાર જુદા જુદા વિષયા ઉપર વેધક પ્રશ્નાશ ફેંકે છે દાખલા, લીલા અને આંકડા એ દરેક લેખ પાછળનું એમનું બળ છે. બેશક, આ લેખા સર્વથા આધ્યાત્મિક ભૂમિશ્ચ પર નથી પરન્તુ આધ્યાત્મિક જીવન જીવવાના જન્મસિદ્ધ હક્ક ધરાવતી આર્યાવત ની મહાપ્રજાના સવનાશનાં ધાતકી અને ભેદી શસ્ત્રો તે ખુલ્લાં પાડે છે. અને એ રીતે આય` મહાપ્રજાની મહાસ ંતા—દીધી ધર્મપ્રધાન ચાર પુરુષાથ ની સંસ્કૃતિની પુનઃસ્થાપના કરીને મહાપ્રજાના આધ્યાત્મિક સ્તરને મજબૂત કરવાના પ્રયત્નમાં આ લેખો પોતાના વિશિષ્ટ ફ્રાળા નાંધાવે છે.
શ્રી વાસુ જણાવે છે કે સાંસ્કૃતિક તત્ત્વને પશ્ચિમ-પરસ્ત બેદી અને અણુધડ નીતિરીતિના હાલના વેગથી પણ નષ્ટ કરવાનું ચાલુ રાખવાનું આવશે તે ભારતીય પ્રજાનું આયુષ્ય કદાચ સા-ખસે વર્ષથી ઝાઝુ` નહિ હોય
શ્રી વાસુની વિચારધારા ભારતીય પ્રજા સુધી પહેાંચે તે તેમના મગજમાં પરદેશીએ જન્ટોએ જે ખાટા ખ્યાલા ભરી દીધા છે—જેના દ્વારા પ્રજાના તમામ જીવન સ્તરા હચમચી ઉઠયા છે—તે બધા જળમૂળથી ઉખડી જાય. અબજો શ.ના વ્યય, અધર હિંસા અને વ્યાપક દુરાચારને પોષતી તમામ પ્રગતિવાદી વિચારસરણીઆને જોરદાર લપડાકા મારતી શ્રી વાસુની વિચારણા અશ્પતમ ધનવ્યય, અહિંસક પ્રણાલિ અને વિશુદ્ધ સદાચારાના નિર્માણુની બહુમુખી યાજનાથી ખીચખીચ ભરેલી હાય તેમ દેખાય છે. જેના દ્વારા આત્મા મેક્ષભાવ તરફ ચેસપણે આગળ વધે તે વિચાર : તે પ્રચાર કે તે આચારને જ મારું અનુમાન હોય તે સહજ છે. શ્રી શ્રીપાળનગર વાલકેશ્વર, મુંબઈ – ૬ ગુરુપાદપદ્મરણ ૫. શ્રીચન્દ્રશેખરવિજય
વિ. સં. ૨૦૩૩ દશેરા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org