________________
પડી ત્યારે મારા વિષે ન્યા
અને જનરલ ડાયર નેશનલ કોંગ્રેસે
અંગ્રેજી શાસનમાં જલિયાંવાલા બાગના ગેળીબાર વિષે જ્યારે સરકારે આવી સમિતિ નીમવાની ના પાડી ત્યારે મહાત્મા ગાંધીજીની સુચનાથી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસે આવી તપાસ સમિતિ નીમી હતી. અને જનરલ ડાયર તેમ જ ગવર્નર એડવાયરનાં કાળાં કૃત્યે પ્રજા સમક્ષ મૂક્યાં હતાં. | ફરી એ ઉદ્યોગ નથી, ઘધે છે. ભારતની ભૂમિ ઉપર એ ધંધા તરીકે પણ વહેવારુ નથી. આર્થિક રીતે પરવડી શકે તેમ નથી. દૂધ અને ગાય એ દરેક કુટુંબની જરૂરિયાત છે અને તે દરેક કુટુંબમાં રહે તેવી વ્યવસ્થા જ આ દેશમાં વ્યવહારુ અને ઉપગી છે. આર્થિક રીતે, સાંસ્કૃતિક રીતે, ધર્મની દષ્ટિએ અને રોગની સામે ચાલુ જમાનાના ચાંત્રિક ઉદ્યોગો અને અણુશસ્ત્રો તેમ જ અણુ ઉદ્યોગના ઝેરી પ્રદૂષણ સામે રક્ષણની દષ્ટિએ. - હિંદુ ધર્મમાં ગાય અને દૂધ એ કદી પણ વેપાર-વિનિમયની વસ્તુઓ નથી. દૂધને વેપારની ચીજ બનાવીને ગરીબ તેમ જ મધ્યમ વર્ગના માંથી દૂધ આંચકી લઈ શકાય છે, અને ગાયને અનાર્થિકપણાની છાપ મારીને કતલ કરી શકાય છે, એ હવે સાબિત થઈ ચૂકેલી હકીકત છે.
ડેરી દ્વારા થઈ રહેલું દેશનું આર્થિક અને સાંસ્કૃતિક અવમૂલ્યન - હિંદુ ધર્મમાં પ્રથમ સ્થાન ગાયના દૂધને નથી અપાયું, પણ ગાયના વાછડાને અપાયું છે. મેદાન કરવા માટે દુઝણી ગાય જોઈએ એ પૂરતું નથી. એ દુઝણી ગાય સવત્સ એટલે વાછડા સહિતની જોઈએ (વાછડીવાળી ન ચાલે). આમ ગાયના દૂધ કરતાં વાછડાને વધુ મહત્વ અપાયું છે. કારણ કે વાછડા વિના અન્ન નથી. અને અન્ન વિના જીવન નથી, જીવન ન હોય તે દૂધને ઉપયોગ કેણ કરશે? પરંતુ ડેરીમાં તે વાછડે પહેલાં કતલખાને મેલી દેવાય છે. ગાય દૂધ આપતી બંધ થાય ત્યારે છ-આઠ મહિના પછી. . ગાય અને દૂધને વેપારની ચીજ બનાવ્યા પછી દૂધનું મૂલ્યાંકન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org