________________
૩૦૫
પશુઓ બચાવી, ખેરાકની ટેવ ન બદલે તે પ્રાણીઓની ચરબી વાપરતા થઈ જવું પડશે. આજે પણ તે છૂટથી વપરાવા લાગી છે.
(૧૨) પશુરક્ષા અને પશુસંવર્ધન દ્વારા તમામ પ્રજાને શુદ્ધ. ઘી મળી શકે તેમાં જરા પણ શંકા નથી. પછી તમને તેલ ખાવાની. જરૂર જ નહિ રહે.
(૧૩) ખાંડની વાજબી વપરાશ કરતાં તેને દુરુપયેગ વધુ થાય. છે. પીપરમીટ, ચેકલેટ, મીઠાં પીણાં એ તમામમાં ખાંડ વપરાય છે. એ તેને દુરુપયેગ છે
(૧૪) પશુરક્ષા અને પશુસંવર્ધન નહિ તે દૂધ-ઘી નહિ, દૂધ-ઘી નહિ તે વિદ્યા નહિ, વિદ્યા નહિ તે સંસ્કાર નહિ, સંસ્કારહીન. પ્રજા દાદાઓને સમૂહ બની જશે, અને જેમ યાદવે દારૂ પીને અંદઅંદર કપાઈ ગયા તેમ સંસ્કારહીન પ્રજા દારૂ પીને સ્ત્રીઓ ઉપર બળા. ત્યારે કરવા જતાં અંદરોઅંદર કપાઈને નાશ પામી જશે.
(૧૫) માનવીનું પતન ત્રણ રીતે થાય છે: (૧) આર્થિક (૨) શારીરિક અને (૩) માનસિક - આર્થિક ઘસારે લાગે છે તેની જાણકારી તે જ વખતે થાય. છે. કાલે બેન્કમાં લાખ રૂપિયા હતા તેમાંથી આજે પાંચ હજાર ઓછા. થાય તે તે તે જ ક્ષણે ખબર પડે છે.
શારીરિક બળ : ૨૦ વરસની ઉંમરે હતું તેટલું જ બળ પિતાનામાં છે એમ ૪૫ વરસની ઉંમરને માણસ ધારતે હોય પણ કઈ વાસ કટીને પ્રસંગ આવે અને થાક લાગે ત્યારે તેને જ્ઞાન થાય છે કે
હવે શરીરબળ ઓછું થયું છે. છે પરંતુ માનસિક પતન એવું ભયંકર છે કે મનુષ્ય જેમ જેમ. નીચે પડતું જાય છે તેમ તેમ તે પિતાને વધુ સારો માનવા લાગે છે અને દુષ્કૃત્યમાં વધુ ને વધુ આગળ વધે છે. દુષ્કૃત્યમાં આગળ વધ્યા પછી તેને નીતિવાળા અને ચારિત્ર્યશીલ માણસે મૂરખ લાગે છે.. પાપમય જીવન જીવનારા બાહોશ અને બુદ્ધિમાન લાગે છે.
ભા. ૪–૨.૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org