________________
૨૯૦ વિચારવું જરૂરનું છે કે આ બન્ને પ્રકારનાં તેલની આપણને જરૂર કેટલી? ખાદ્ય તેલની આપણી જરૂરિયાત નામ માત્રની જ છે પણ બેટી અનનીતિ, બેટી ઉદ્યોગનીતિ, અને બેટી ખેરાકનીતિ વડે આપણે એ જરૂરિયાત એટલી તે વધારી છે કે ચાલુ નીતિઓ બદલીએ : નહિ તે એ જરૂરિયાત હજી એટલી વધી જશે કે આપણે તેને કદી પણ પહેચી શકશું નહિ. એ બેટી નીતિઓ આપણું ગમે તેવી મજબૂત સરકારને અને અર્થવ્યવસ્થાને ભાંગી નાખશે.
ડિઝલની આપણી જરૂરિયાત માત્ર સંરક્ષણ સાધને પૂરતી જ છે. જે બીજે ઉપગ બંધ કરીએ તે ભારત રસાતળ ચાલ્યું જવાનું નથી. પણ તેમ કરવાથી એ આર્થિક રીતે સદ્ધર થશે. સાંસ્કૃતિક રીતે ઊંચું આવશે અને બેકારીને સદંતર નાશ થશે.
૧૫૦ પછીનાં ૨૭ વરસમાં વસ્તી ૫૦ ટકા વધી. તેલીબિયાંનું ઉત્પાદન ૬૦ ટકા વધ્યું, પણ બેટી અજનીતિ અને બેટી ઉદ્યોગ નીતિને લીધે ખાદ્ય તેલની જરૂરિયાત ૬૨૫ ટકા વધી ગઈ. સાચી અને વહેવાર અન્નનીતિ અને ઉદ્યોગનીતિ દ્વારા આપણે આપણી ખાદ્ય તેલની જરૂરિયાત ૫૦ ઘટાડી શકયા હતા. તેને બદલે ૬૨૫ ટકા વધારી દઈને ભયાનક મેઘવારી, અછત, કાળાંબજાર અને ભ્રષ્ટાચારની આઈમાં પ્રજાને ફેંકી દેવામાં આવી છે.
પ્રજાની કમનસીબી એ છે કે દેશનું આયોજન ઘડવામાં પ્રજાને અભિપ્રાય કઈ પૂછતું નથી. પ્રજાને આજનમાં જે કંઈ હિસ્સો હોય તે તે એટલે જ કે ગમે તેવા નાદીરશાહી કરવેરા મૂંગે મેટું આપ્યા કરવા અને દર વરસે આજના પ્રેરિત મુશ્કેલીઓ સહન કર્યા કરવી. સંભવ છે કે જે લેકે આપણે અન્નનીતિ ઘડે છે તેમને જેટલા કે જેટલીને લેટ બાંધતાં પણ કદાચ નહિ આવડતું હોય કે ચેખા રાંધવા માટે કેટલું પાણી આંધણ માટે જોઈએ કે ચેખા ચઢી ગયા કે નહિ તેની પણ કદાચ જાણકારી નહિ હોય.
સંભવ છે કે સિંચાઈ યોજના ઘડનારાઓને અને એ જનાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org