________________
૨૧૪ બજારોમાંથી ભારતની ગરમ ખાદીને આ રીતે હટાવી દઈને પિતાનું ગરમ કાપડ ઘુસાડયું.
આપણા દેશનાં ઘેટાંબકરાંની કતલથી ઊનની તંગી વધતી હતી.. તેને ભવિષ્યમાં વિરોધ ન થાય માટે ૧૮૫૭થી જે અંગ્રેજી શિક્ષણ ભારતની નવી પેઢીને આપવાનું શરૂ કર્યું તેમાં એમ શીખવવાનું શરૂ કર્યું કે ઘેટાંબકરાં જંગલેનું નિકંદન કાઢે છે માટે તેમને મારી નાખવાં જોઈએ.
હકીક્ત તેનાથી ઊલટી છે. ઘેટાંબકરાં જંગલને ઉછેર પણ કરે છે અને તેને અમર્યાદ વધી જતું અટકાવે છે. ઉપરાંત તેઓ મનુષ્ય માટે દૂધ, ઊન, ખાતર અને બળતણ આપીને માનવજાતની સેવા. • બજાવે છે.
જેમ ઘેટાંબકરાંની કતલ વધતી ગઈ તેમ તેમ દેશમાં દૂધ, ખાતર, બળતણ અને ઊનની ખેંચ વધતી ગઈ. પરદેશે સાથે ઊનની ખાદીને વેપાર તદ્દન પડી ભાંગ્ય. પરદેશી ઊનનું કાપડ ભારતનાં બજારમાં ઘૂસવા લાગ્યું અને ઘેટાંબકરાં ઉછેરનારા અને ઊન કાંતવાવણનારા વર્ગમાં બેકારી અને ગરીબીનાં પૂર ફરી વળવા લાગ્યાં,
ઉપર લખેલ વિગત પ્રમાણે ભારતમાં બ્રિટિશ બનાવટનું કાપડ લાવ્યા પહેલાં બ્રિટનમાંથી ભારતની ખાદીને હટાવવા માટે નીચે મુજબ જકાત ઝીંકવામાં આવી હતીઃ કાપડની જાત ઈ. સ. ૧૮૨૨ ૧૮૨૪ ૧૮૩૨ મલમલ કિંમતના ૨૭ ટકા + ૩૭ ટકા +
9૧૩ » + ૭ + ૧૦ » બીજું સુતરાઉ કાપડ , ૨ ) + ૫૦ , બકરાના ઊનની શાલ , ૧ , + ૬૭ + ૩૦ » જાજમ.
૬૮ , + ૫૦ + + + આ નિશાની મૂળ જકાતમાં થયેલ વધારે સૂચવે છે.
કેલિકે
+
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org