________________
ગવર્નમેન્ટ રિપિટ એગ્રિકલ્ચર ઈન બ્રીફ ૧૯૫૫, પાના ૪૦ ઉપરથી જણાય છે કે ૧૯૫૧માં ભારતમાં દૂધનું કુલ ઉત્પાદન પર કરોડ મણ હતું જેમાં
ગાયનું ૨૪ કરોડ ૩૦ લાખ મણ ભેંસનું ૨૬ કરોડ ૬૦ લાખ મણ બકરીનું ૧ કરોડ ૧૦ લાખ મણ
કુલ પર કરેડ મણ પાંચ વરસમાં દૂધનું આ ઉત્પાદન ઘટીને ૧૫૬ના સરકારી આંકડા મુજબ નીચે પ્રમાણે હતું:
ગાયનું દૂધ ૨૦૭૧૪૮૦૦૦ મણ ભેંસનું દૂધ ૨૫૪૦૬૮૦૦૦ મણ
બકરીનું દૂધ ૧૬૫૦૦૦૦ મણ "
કુલ ૪૭૭૭૩૬૦૦૦ મણ માત્ર પાંચ જ વરસમાં દૂધના ઉત્પાદનમાં આઠ ટકાને ધરખમ ઘટાડે થયું હતું, જ્યારે વસ્તીમાં અગિયાર ટકાને વધારે થયો હતે.
ઇંગ્લેન્ડમાં અને બીજા પાશ્ચાત્ય દેશમાં મનુષ્યની તંદુરસ્તી અને શ્રમશક્તિ જાળવી રાખવી માથાદીઠ રોજ ઓછામાં ઓછું દેઢ લિટર દૂધ પ્રજાને મળે તેવી કાળજી તે દેશની સરકાર રાખે છે. ભારતમાં એક સમયે તેથી પણ વધુ દૂધ લેકેને મળતું
સરકારી નિષ્ણાતોની ટે રસ્તે દોરવણી પરંતુ પશુહત્યાથી જે ગંભીર નુકસાન પ્રજાને થતું હતું તેના ઉપરથી તેનું ધ્યાન બીજે દોરવા સરકારી નિષ્ણાતેએ અહીં પ્રજાને માથાદીઠ રોજ ૨૮૩ ગ્રામ દૂધ પૂરતું છે એમ સરકારને અને કેળવણે દ્વારા સમગ્ર પ્રજાના મનમાં ઠસાવી દીધું છે. વિકસિત દેશની પ્રજાને રોજનું ઓછામાં ઓછું ૧૫૦૦ ગ્રામ, આપણને તેના પાંચમા ભાગથી પણ ૧૭ ગ્રામ એછું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org