________________
X=
XX:
::
કદાચ હવે સતાના માબાપને સ’સ્કાર આપશે ?
———-
જૂની પેઢીના મહાનુભાવાને વ્યાખ્યાતાની ઘેાડીક પણ અસર થતી હોય તેમ દેખાતુ' નથી.
વાત પણ સાચી છે. દેશની યુધ્ધે સળગતી સરહદ ઉપર જે ઊઁટ ગયુ હોય અને ત્યાં તાોના ધડાકા જેણે સાંભળ્યા હાય અને નિવૃત્તિના સમયે, ખેતરમાં ચરતી વખતે કાઇ ખેડૂત ધાસલેટને ખાલી ડખ્ખા લાકડીથી વગાડીને ગભરાવી દેવાના યત્ન કરે તેા તેને પેલુ યુદ્ઘકીય ઊંટ કદી ગાંઠે ખરું?
મારા જેવાની ધાસલેટના ડખ્ખા ઉપર પડતા લાકડીના ડુગડુગી જેવી દેશના ઘણા મોટા વ્યાખ્યાતાઓને સાંભળી ચૂકેલા આદરણીય વૃદ્ધજના ઉપર શું અસર કરવાની હતી !
પણ એ વાત ચેાસ છે કે આ દેશના યુવા-પેઢીને ધાર્યાં કરતાં વધુ અસરકારક બનવા લાગી છે. અનેક યુવાને અને યુવતી સમગ્ર જીવનનાં સધળાંએ પાપાની કાળી કિતાબ ખુલ્લી રજૂ કરી દે છે અને સઘળાં પાપાનું પાયશ્ચિત સ્વીકારે છે,
તેએ સિનેમા રાત્રિભોજન આદિ જેવાં સહજસુલભ પાપે પણ છેડવા લાગ્યા છે.
આ ઉપરથી મને એમ લાગે છે કે માખાપાને સંસ્કારિત કરવાનું કામ હવે તેમનાં સતાના કરશે.
પૂર્વે સંતાનને સ ંસ્કારિત કરવાનુ... કામ મામા કરતા હતાં. કેવી અવળી ગંગા વહેવા લાગશે! આમાં વડીલની ઈજ્જત કેટલી રહેશે.
૫. શ્રી ચન્દ્રરોખર વિજયજી ગણિવર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org