________________
૨૯૨ મુસ્લિમે ગરીબ પ્રજા છે. બંનું માંસ ખાતા નથી. રેજ માંસ પણ ખાતા નથી પરંતુ ઈડાં અને બકરાંનું માંસ મળે તે ખાવાનું ચતા નથી. એટલે હિંદુઓ કરતાં તેમને વસ્તી વધારે વધુ છે.
ખ્રિસ્તીઓ તમામ પ્રકારનું માંસ, માછલી, ઈડાં વગેરે ખાય છે, માટે મુસ્લિમે કરતાં તેમને વસ્તી વધારે વધુ છે. શીખે સુખી પ્રજા છેમૂંડનું માંસ, માછલી અને ઈડાં ખાય છે એટલે વસતીવધારામાં ખ્રિસ્તીઓની લગોલગ આવી પહોંચ્યા છે.
આ તે આપણે વસતી વધારે છે, પણ બીજી રીતે જોઈએ તે વસતીની ટકાવારી હિંદુઓની ઘટતી જાય છે અને માંસાહારીઓની માંસની જાત પ્રમાણે વધે છે.
દશ વરસમાં વસતીની ટકાવારીની ગણતરીએ હિંદુઓ ૦.૭૮ ટકા ઓછા થયા. મુસ્લિમો ૦.૫૦ ટકા વધ્યા, ખ્રિસ્તીઓ અને શીખ લેકે અનુક્રમે ૦.૧૬ અને ૦.૧૦ ટકા વયા. - હિંદુ કુટુંબનિયેજન બાબત અને લગ્ન પ્રતિબંધક ધારે મુસ્લિમોને લાગુ ન પાડવા માટે વિરોધ કરે છે કે તેથી મુસ્લિમોની વસતી વધી જશે. અને હિંદુઓ લઘુમતીમાં આવી જશે. પણ તેમને આ ભય અસ્થાને છે. કારણ કે કેટલા મુસ્લિમ એક કરતાં વધુ સ્ત્રીઓ પરણી શકે છે?
પણ આ સ્થિતિને વિચાર કર્યા વિના ગૌણ વિષય આગળ કરી વેરઝેર વધારે છે. ખરે વિરોધ માંસાહારને કર જોઈએ. માંસાહાર બંધ થાય તે વસ્તી વધારો પિતાની મેળે કાબૂમાં આવી જાય. માંસાહાર બંધ થાય તે હિંદુ અને અહિંદુ દરેક ધર્મના લેકેના મન ઉપરથી અંધકારનું આવરણ દૂર થાય.
તમામ ધર્મની પ્રજાએ આચાર-વિચારમાં જેમ નજદીક આવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org