________________
૨૮૭
આના અર્થ એ નથી કે પશુવધ બંધ કરવાથી દેશના ઉદ્યોગમધ પડી જાય. તેના અથ એ છે કે ઉદ્યોગધ ધાના ઢાંચા મદલાઈ જાય. તેમના ઉદ્દેશ બદલાઇ જાય. ઉદ્યોગના કેન્દ્રમાંથી જડ પણ ખાફનાક ચત્ર હટી જાય અને તેને સ્થાને પશુએ ગેાઠવાઈ જાય.
ઉદ્યોગેા નફાખોરી માટે, ચાષળુ માટે અને જીવસૃષ્ટિના હિતને ભાગે ચાલવાને ખલે માનવજરૂરિયાત પુરી કરવા માટે ચાલે. ક્રમરાડ મેઘવારી, ચાષણખારી, ચીજવસ્તુઓની કૃત્રિમ અછત, કુદરતી સ ́પત્તિના બ્યય, કાળાબજાર સંઘરાખોરી કરચારી એ બધું બંધ થાય.
આવા દૂષણ્ણા બંધ થાય એ એમાંથી લાભ ખાટતા અમુક ચેકસ વગતે ગમે નહિ, એટલે પશુવધ વધુ પ્રમાણમાં આવશ્યક અને માટે માંસાહારના પ્રચાર કરવામાં આવા વર્ગને ઊડા રસ છે. આવા પ્રચાર માટે તેમની પાસે પગારદાર લેખકે, નિષ્ણાતો અને વર્તમાનપત્રો અને સામયિકાના સહકાર મેળવવાનાં સાધન પણ છે.
આ ડિગ્રીધારીએ ! પ્રજાને ભરમાવવાને લધા બધં કરો ? વધુ ને વધુ લેાકા માંસાહારી બનતા જાય તેા જ વધુને વધુ પશુઓ કાપી શકાય. માટે જ લેકને ભૂખે મારવાના ભય દેખાડીને ખારાકની ટેવા બદલવાની, પાષણ માટે સસ્તુ' પ્રેાટીન મેળવવા માંસ, મચ્છી, ઈંડાં ખાવાના પ્રચાર જુદી જુદી રીતે જુદાં જુદાં પ્રલાભના ુખાડીને, વર્તમાનપત્રો અને સામયિકામાં ચાલુ જ રખાય છે. લેાકાને છેતરવા માટે ડુક્કરના માંસ અને ઈંડાંને ખેતપેદાશ તરીકે, માથ્વીને દરિયાઈ વનસ્પતિ કે ગ’ગાના પ્રસાદ તરીકે પણ એળખવામાં આવે છે એ અખાદ્ય વસ્તુઓમાંથી તેમના રૂપ-રંગ-સુગધને ખદર્શીને બનાવેલો વસ્તુઓને પોષક ખેારાક તરીકે પણ વેચવામાં આવે છે.
લોકાને આવી બાબતમાં ઝાઝી ગતાગમ હોતી નથી. સમાજમાં વિદ્વાનમાં ખપતા આ ડિગ્રીધારીએ, અને ઉચ્ચ આસને બેઠેલાએ જે કાંઇ કહે કે લખે તે લોકા સાચુ' માની લે છે. આમ માંસાહાર તરફી વાતાવરણુ ધીમે ધીમે જામતુ જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org