________________
૨૫ પ્રચારથી ભેળવાઈને અણસમજને અને શક્તિ માટે બીજુ શું ખાવું? એવી હતાશાથી કે ભાગ્યે જ ઈવે ખાવાથી બચી શકે છે. ઈä ખાધા પછી માંસ-માછલી સામે તેમને વિરોધ શાંત પડી જાય છે.
શાસ્ત્રનું વચન છે કે, વિવેકભ્રષ્ટાનામ ભવતિ વિનિપાત : શતમુખ” વિવેકભ્રષ્ટ થનારાની અધોગતિ સેંકડો રીતે થાય છે. વિવેક એટલે ભાષાને વિવેક નહિ ધર્મશાસ્ત્રોએ બાંધી આપેલી મર્યાદાઓ તેડવી તેનું નામ વિવેકષ્ટતા. - ધર્મશાસ્ત્રોએ બાંધી આપેલી બરાકની મર્યાદાઓમાંથી એકને પણ ભંગ કરીને લેકે કેટલા નીચા પડ્યા છે તેને દાખલે નીચે. આપે છે.
જૈન ધર્મ બટેટા ખાવાની મનાઈ કરે છે, છતાં જેમણે બટેટા ખાવાનું શરૂ કર્યું તેમના પુત્રએ લસણ, કાંદા ખાવાનું શરૂ કર્યું.. લસણ કાંદા જૈન ઉપરાંત વૈષ્ણવ, સ્વામીનારાયણ વગેરે ધર્મોએ પણ. અખાદ્ય ગણ્યા છે, છતાં જૈન, વૈષ્ણવે અને શિવપંથી બ્રાહ્મણે પણ, ખાવા લાગ્યા, ત્યારે તેમના નબીરાઓને ઈડાં ખાવામાં બાધ ન લાગે. અને ઈડ, માંસ, માછલી ખાવાં એ ફેશનની સુધારક ગણાવાતી. બાબત બનવા લાગી.
આમ પેઢી દર પેઢી-શાસ્ત્રની મર્યાદાની બહાર દૂર ને દૂર નીકળી જઈને આપણે મેળવ્યું કશું નહિ. પણ બુદ્ધિ ઉપર પાપનાં, અજ્ઞાનનાં આવરણ ચડાવ્યાં છે. આ જે લેકે, પિષણની દષ્ટિએ બીજે કાંઈ પોષક ખોરાક નથી! મળતે એવી હતાશાથી ઈડાં ખાય છે અથવા પિતાનાં બાળકને ખવડાવે છે, તેમને પોષણ એટલે શું? અને પિષણ કયા પદાર્થોમાંથી મળે છે તેનું જ્ઞાન નથી રહેતું. તેઓ માત્ર પ્રેટીન પ્રચારથી પ્રેટીનને જ પિષણ માને છે. પણ પોતે જ પોતાના વનસ્પત્યાહારી ખેરાકમાં,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org