________________
૨૪
પડે છે. એટલે કે દર વરસે ત્રણ કરોડ માણસાને પેટ ભરીને ખવડાવી, શકાય તેટલુ અનાજ આ મરઘાંને ખવડાવી દેવાય છે.
હવે આ અનાજમાંથી ખાસ તૈયાર થતા ખાશકમાં ઈડાં વધુર વજનનાં થાય માટે ગાયનું માંસ અને ગાયનાં હાડકાંની ભૂકી મેળવવામાં આવે છે. એટલે ઇંડાંને અહિંસક ઠરાવવા માટે એ માત્ર અનાજનુ રૂપાંતર છે એ રજૂઆત અર્ધસત્ય છે.
એ અનાજ ગામાંસ અને ગાયાનાં હાડકાંના મિશ્રણનુ રૂપાંતરછે એમ કહેવુ ચેગ્ય છે. ઉપરાંત તેમાં માછલાં પણ ભેળવવામાં આવે છે, અને આમ હોવાથી એ માંસ, માછલાં અને હાડકાંનું રૂપાંતર હાઈ અહિંસક પણ નથી અને હિંદુઓને ખાવા ચાગ્ય પણ નથી.
પણ અહીં આપણે ફરૌથી હિંસા-અહિંસાના પ્રશ્નને ખાજીએ. રાખી શષ્ટ્રના આર્થિક હિત તરફ વળીએ.
બજારમાં ત્રણ કરોડ માણસને એટલે કે, કુલ વસ્તીના પાંચ ટકા માણસાને ચાલે એટલા અનાજની માંઆને ખવડાવવા માટેની ખરીદી થાય ત્યારે અનાજના ભાવ ઘટી શકે નહિ. જ્યારે પ૦ ટકા માણસા દેશમાં અનાજના પૂરતા જથ્થા ઢાવા છતાં માત્ર એક ટક ખાઈને જીવતા હોય ત્યારે તેમને વધુ અનાજ સસ્તા ભાવે પૂરુ પાડવાને બદલે એ અનાજ મરઘાંને ખવડાવી દેવુ' એ માનવતા સામે. ઢવાનિયત ભરેલા ગુના છે.
દાંભિક પ્રચાર
હિટલરે તેા યહૂદીઓને ગેસથી ગૂંગળાવીને ઝપાટાબંધ મારી. નાખ્યા હતા. નાદિરશાહે તલવારને ઝાટકે દિલ્હીવાસીઓની કતલ ચલાવી હતી. પરંતુ અહીં તા અનાજના પૂરતા જથ્થા હાવા છતાં ટાકાને ભૂખથી ખાવી રિબાવીને મરવા દઈને મરઘાંને અનાજ ખવડાવી દેવાય છે. અને પછી તેમનાં ઈંડાં અપષણનાં દરડા સામે રક્ષણ આપશે કહીંને તે ખાવા ટીકાને લલચાવાય છે. પરંતુ ઈંડાંથી માણસનું પેટ ભરાતુ નથી, એ ગરીબના ખારાક હાવાના દાવા સત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org