________________
૨૪૪
જાતનું કેલ્શિયમ સારા પ્રમાણમાં હોય છે. માટે તે બાળકને સહેલાઈથી પચે તેવા તલ અને ઘોડાને ચણા ખવડાવે છે. તે અનાજમાં વધારે પ્રોટીન છે.
આપણે જે અનાજ ખાઈએ છીએ એ તમામમાં પ્રોટીન છે. ઘણી જાતના અનાજમાં ઈડાં કરતાં ત્રણગણું પ્રોટીન છે. છતાં ઈડ વિષેના પ્રચારના લેખે ભેળા લેકો વાંચે છે, ત્યારે અનાજમાં વધુ પ્રોટીન હોવાની જાણકારી ન હોવાને કારણે મેંઘાં અને ઓછાં પ્રોટીન.. વાળાં ઇંડાં ખાવા લલચાય છે. - આજે એક ઈંડું ૪૦ થી ૫૦ પૈસાનું મળે છે. જેમાં ૬ ગ્રામ. પેટીન હોય છે. કોઈ પણ કઠોળ ૨૦ થી ૩૦ પૈસામાં ૫૦ ગ્રામ મળે છે. જેમાં ૧૨ ગ્રામ પ્રોટીન હોય છે. હવે ૪૦ પૈસાનું ૬ ગ્રામ પ્રોટીન સસ્ત કહેવાય? કે ૨ર્થી ૩૦ પૈસાનું ૧૨ ગ્રામ પ્રોટીન સસ્તુ કહેવાય? પરંતુ અજ્ઞાન કે અનાજમાં રહેલા વધુ અને સસ્તા પ્રોટીનની તેમને માહિતી ન લેવાને કારણે ઈડના પ્રચારમાં ફસાય છે.
૪૦ પૈસાના એક ઈડામાં માત્ર ૩ ટકા કેલ્શિયમ ટકે. લોહતત્વ અને ૧૭૩ ડિગ્રી કેલરી મળે છે, ત્યારે ૨૦ થી ૩૦ પૈસાના અનાજમાંથી ૭ ટકાથી ૧૨ ટકા સુધી કેલ્શિયમ, ૨૦૦૧૫ થી ૦૦૫ ટકા સુધી લેહતત્વ અને ૩૭ર થી પ૬૪ સુધી કેલરી મળે છે. એટલે ઈડુએ સસ્તુ અને વધુ પ્રોટીન મેળવવાનું એકમાત્ર સાધન છે એ. રજૂઆત નિરાધાર છે. " પિષક શક્તિના દાવાને પડકાર
ઈડાની પિષક શક્તિના દાવાને સહેલાઈથી પડકારી શકાય તેમ છે. કુસ્તી એ શારીરિક શક્તિની કસોટીનું શ્રેષ્ઠ સાધન છે. દુનિયાએ એક પણ પહેલવાન એ નથી કે જેણે શકિત માટે દૂધ પીધા વિના માત્ર ઈડ અને માંસ ખાઈને જ અખાડામાં પ્રવેશ કર્યો હોય. તેનાથી ઊલટું એવા અનેક બ્રાહ્મણ પહેલવાને ભારતે જોયા છે જેમણે, ભલભલા માંસાહારી દેશી-વિદેશી પહેલવાનેને હરાવ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org