________________
૨૩૭
છે. બીજી પ્રજાએ આ જાળમાં ફસાતી નથી. ચીન, જાપાન, ઈરાન અને અરબ જે અને પુરાવે છે. અરબ રાજ્ય અને ઈરાન, સહિતનાં બીજાં ઈસ્લામી રાજ્યને તે ઈસ્લામી જગત જોઈએ છે. ખ્રિસ્તી ધર્મને એમને ભય નથી. તેઓ તો માત્ર વેદ અને જૈન ધમને ઉછેદ ઈચ્છે છે કારણ કે જે આ બે ધર્મોના ઉચ્ચ મૂલ્ય ગોરી પ્રજાઓ જાણી જાય તે વગર મહેનતે ગેરી પ્રજા એ વૈદિક અને જૈન ધર્મ સ્વીકારી લે, અને પિપ તેમ જ તેમના પાદરીઓનું દિવાસ્વપ્ન તૂટી પડે. ચાળીસ કરોડ ભારતવાસીઓને ખ્રિસ્તી બનાવી શકાય તે પિપ ફરીથી પ્રોટેસ્ટંટ અને નાસ્તિક રાજ્ય સામે એક બળવાન સત્તા તરીકે હુંકાર કરી શકે યુરોપમાં તેનું ગુમાવાઈગયેલું વર્ચસવ પાછું મેળવી શકે.
અમેરિકન અને રશિયને જેટલે એકબીજાને ભય છે, તે જ ભય ખ્રિસ્તી પાદરીઓને વેદ અને જૈન ધર્મને છે. એટલે એ ધર્મો સામે એ માત્ર સાવચેત નથી, આક્રમક પણ છે. તેની સામે જૈન અને વૈદિક ધમીએ આક્રમક થવું તો બાજુએ રહ્યું, સંરક્ષણદષ્ટિ પણ કેળવી શકતા નથી. ઊલટું બસે વરસ પહેલાં હતા તેનાથી આજે ઘણા વધારે બેદરકાર છે. 1 એકવિધ અને એક જ ધર્મની વાતમાં ભારતની હિંદ પ્રજા ભોળવાય છે કારણ કે તે શાંતિપ્રિય પ્રજા હોવાથી અને પરદેશી, પ્રચારથી ભ્રમિત બનેલી હોવાથી એમ માને છે કે વિશ્વરાજ્ય હેય. તે તે કેનાથી લડે? માટે વિશ્વમાં યુદ્ધને ભય ન રહે!
પરંતુ એકથી વધારે આ હેવાં એ કાંઈ લાઈનું કારણ નથી, લડાઈનું કારણ હમેશાં સત્તાલાલસા, ધનલાલસા અને ઈષ્ય હોય છે. એક જ દેશના કેટલા આંતરવિગ્રહ થાય છે? ઈગ્લેંડમાં જ કેટલા આંતરવિગ્રહ થયા છે અને આજે પણ મૂડીવાદી, ઉદારમતવાદી, સમાજવાદી, સામ્યવાદી પક્ષ સાથે મળીને સંપથી રાજ્ય ચલાવવાને, બદલે કેટલા કાવાદાવા કરે છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org