________________
૨૩૨
દેર આપી અને અહીંથી ચાલ્યા ગયા. તેથી આપણે એમ માનવાને લલચાયો કે હવે તે તેઓ ગયા. હવે આપણે સ્વાધીન અને મુક્ત પ્રજા છીએ. તે એ માન્યતા સદંતર બેટી છે. અર્થતંત્ર ઉપર જામતી પરશી પકડ
તેઓ અહીં હતા ત્યારે તેમની પકડ હતી તેના કરતાં આજે તેમની પકડ ઘણી વધારે છે. તેઓ અહીં હતા ત્યારે તેમણે લશ્કર
ખવું પડતું, વહીવટી ખર્ચ કરે પડતો, પ્રજાને વિરોધ પણ સહન કરે પડતો. તેઓ ગયા ત્યારે તેમનાથી પ્રભાવિત થયેલા, તેમના દ્વારા કેળવાયેલા અને તેમની સાથે પિતાનાં આર્થિક હિતો પણ કદાચ જેડડ્યાં હોય એવા પશ્ચિમચક્ષુઓનાં ટેળાં પાછળ મૂકતા ગયા, એટલું જ નહિ રાજ્યવહીવટની ધુરાને ભાર પણ તેમને જ સેપતા ગયા.
હવે વિકાસ પામતા દેશને સહાયતા કરવાના ઓઠા નીચે આપણા ગળામાં કજના મખમલી ગાળિયા પહેરાવીને આપણી દરેક પ્રવૃત્તિ ઉપર પિતાને પ્રભાવ રાખે છે. પગમાંથી લેખંડની બેડીઓ કાઢી લીધી અને ગળામાં મખમલથી મઢેલી સેનાની સાંકળ પહેરાવી દીધી.
તેમની હાજરીમાં અંગ્રેજી ભાષાને પ્રભાવ હતો તેના કરતાં તેમના વારસદાના હાથે ઘણે વધી ગયે અને સંસ્કૃત ભાષાને પ્રભાવ હતો તેના કરતાં ઘણે એ છે થઈ ગયે.
પંચવર્ષીય એજનાઓ ઘડનારા તેમણે તૈયાર કરેલા ધુરંધરે છે. એ રોજના દ્વારા ગામડાઓમાં વધુ ને વધુ બેકારી ફેલાવીને તેમને શહેર તરફ વાળીને તેમને અંગ્રેજી બની ચૂકેલી શહેરી સંસ્કૃતિમાં રંગે છે. શહેરે અંગ્રેજી સંસ્કૃતિથી રંગાઈ ગયાં હતાં. ગામડાં તદ્દન અલિપ્ત હતાં. દરેક ગામડે પહોંચવું શકય ન હતું એટલે ત્યાં બેકારી ફેલાવી એક કાંકરે બે પક્ષીઓ પાડે છે. (૧) તેમને શહેરમાં ધકેલી દારૂ, માંસ, ઈડાના ધંધામાં નાખી પશ્ચિમી સંસ્કૃતિમાં લપેટી લેવા. (૨) ગામડાં. એના રાસા ગૃહઉદ્યોગ અને કારીગરોને ગૂંગળાવી દઈ સ્ટીલ, સિમેન્ટ, કાગળ, ખાંડ, તેલ અને ઈજનેરી ઉદ્યોગને શોષણને કાયમી ઈજા આપી દે.
મજ સરેના હવે ભજી ભાષાનાની સાંકળ બીએ કાલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org