________________
નટુ ચાઈ ગયા. સુધરેલા સમાજ ઉપર અંગ્રેજી પ્રતિભા છવાઈ ગઈ. અગ્રેજી 'કુશ આવી ગયા.
૪૩ વર્ષ માં ત્રણ અબજ ગાયા-મળવાની તલ
બીજા હાથ ઉપર માંસાહારના, ખાસ કરીને ગેામાંસ ખાવાન પ્રચાર શરૂ કર્યાં. એ પ્રચાર માટે ખંગાળમાં Beaf Eating Clubs (ગેામાંસ ભક્ષણ કલબે) સ્થપાઈ. આ કલમના સભ્યોને સુધારકો તરીકે, ફ્રાન્તિકારી તરીકે બિરદાવીને અને જાહેરમાં તેમનુ સન્માન કરીને અંગ્રેજો તેમને બિરદાવવા લાગ્યા. તેા ખીજી તરફ પશુહત્યાની કાયદેસરની ઝડપ વધારીને માત્ર ૪૩ વરસમાં આશરે ત્રણ અબજ ગાયા અને બળદોની કતલ કરીને ૧ અબજ ૬૬ કરોડ રૂપિયાથી વધુ કિંમતની મૃતલ કરાયેલી ગાયલેસાનાં ચામડાંની નિકાસ કરી નાખી.
આ ઘેર કતલે ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટેના, સમાજ સંગઠનને તાઢવાના, અને સમાજ તેમ જ અથશાત્ર ઉપર અંકુશ મેળવવાના રસ્તા ખુલ્લા કરી આપ્યા.
ગાવધની નીતિ દ્વારા સામાજિક
પાસા ઉપર કબજાની શરૂઆત
તે સમયે ચામડાના ઉદ્યોઝ નફાકારક ઉદ્યોગ હતા અને તે હરિજનાના વારસાગત સદીએ જૂના ધંધા હતા. જેમ કાપડ ઊદ્યોગમાં પાયાની જરૂશ્યિાતની ચીજ રૂ છે, તેમ ચામડાના ધંધામાં પાયાની જરૂરની ચીજ ચામડું છે. દેશમાં સ ́પૂર્ણ ગેાવધબાંધી હાવાથી અને દેશના કૃષિ, વાહનવહેવાર, ખળતણુ, રહેઠાણુ તેમજ ગ્રામ અને ગૃહઉદ્યોગે પશુઓની મદદ વડે જ ચાલતા હોવાથી પશુઓની સંખ્યા અગણિત હતી અને કુદી માતે મરતાં પશુએ હજિનાને મફત આપી દેવાતાં. આમ ધંધાની પાયાની વસ્તુ મફત મળી જવાથી તેમને ધંધામાં કમાણી સારી થતી.
હવે પશુઓ કપાવા લાગ્યાં અને તેમનુ ચામડું નિકાસ થઈ જવા લાગ્યુ. એટલે ચામડાના ઉદ્યોગને તેની પાયાની જરૂરિયાતના માલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org