________________
૨૦૬
કઠપૂતળી જેવા આજના રાજકીય નેતા
આજે Aid to the developing Countriesની જાળ પાથરવામાં આવી છે, અને તે જાળમાં મુખ્યત્વે . ભારત સાયુ છે. વિકસિત રાજ્યાને સહાયની ચાજના-એ તા માત્ર ઇ.સ.૧૮૦૦ની આસપાસના સમયે માર્કિસ વેલેસ્લીએ ઘડેલી સબસિડિયરી એલાયન્સની સુધારેલી આવૃત્તિ છે. સબસીડીના અથ હતા સહાય, અને એલાયન્સના અથ મૈત્રી. ઉપર જણાવ્યું છે તેમ લશ્કરી સહાય અને તે પણ મૈત્રીના એઠા નીચે આપીને જ ઘણાં રાજ્યાને નિખળ અને પરાધીન બનાવી દેવાયાં હતાં.
આજના આપણા રાજકર્તાએ કદાચ આ ભૂતકાળના ઇતિહાસ ભણ્યા જ નહિ હોય. ભણ્યા હાય તે તેમાંથી આધપાઠ લેવાની તેમની શક્તિ નથી. ભૂતકાળના બનાવામાંથી એધપાઠ લેવામાં વિશ્વની તમામ પ્રજામાં અંગ્રેજ પ્રજા સહુથી વધુ કુશળ પુરવાર થઈ છે. જ્યારે ભારતની પ્રજા પતાના જ બે હજાર વરસના અનુભવેામાંથી એધપાઠ લેવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે. અને તેથી જ તે પરદેશી જાસૂસીર્થી ઘેરાયેલી છે, પરદેશી સહાય રૂપી કરજમાં ડૂબેલી છે, અને અનેક પક્ષોમાં વહેં'ચાયેલી છે. જે પક્ષને પાતાની કાઈ જ મોલિક, જેને શુદ્ધ ભારતીય કહી શકાય એવી વિચારધારા નથી, એનું દન પણ નથી. માત્ર પરદેશી સુત્રોની ગેાખણપટ્ટી એ જ જેમનુ ક્રૌશલ્ય છે. તે પરદેશી દબાણુ નીચે તેમની સલાહ મુજબ પરદેશી પ્યા મની રાજયસત્તા સંભાળે છે.
ભારતવાસીઓ દ્વારા ખ્રિસ્તી ધર્મ પ્રચારની વેલેસ્લીની યોજના
બ્રિટિશશ ભારતમાં જેમ જેમ આગળ વધતા હતા તેમ તેમ વધુ ને વધુ પાદરીઓની જરૂર પડતી હતી. અગ્રેજી રીતરિવાજોના પ્રચારની પણ જરૂર પડતી. વેલેસ્લીએ ભારતમાં સત્તાનાં સુત્રો હાથમાં લેતાં અ ંગ્રેજી પ્રદેશમાં વિવારની રખ પાળવાનુ શરૂ કર્યુ. પ્રદેશે કબજે કર્યો પછી સમાજ અને અર્થકારણ ઉપર અંકુશ જમાવવાનુ આ પ્રથમ પગથિયુ હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org