________________
૧૯૧
૧૮૦૯માં ‘હિં’દુશ્મની બુદ્ધિમતા અને તેમનું સાહિત્ય' એ વિષય ઉપર એક-નિબંધ લખ્યા હતા. ઓગસ્ટ શ્લીંગલે ભગવદ્ગીતાના અનુવાદ કર્યાં. આ પુસ્તકે બીજા એક જન સ ંસ્કૃતરસિયા હન વિલ્હેમ ફાન હુમ્માલ્ટનું ધ્યાન ખેંચ્યું. તે વાંચીને તેણે ઇ. સ. ૧૮૨૮માં પેાતાના એક મિત્રને લખ્યું કે ભગવદ્ગીતા એ વિશ્વનું શ્રેષ્ઠ અને ગહન જ્ઞાનવાળુ પુસ્તક છે.
.
ઈ.સ. ૧૭૮૯થી ૧૮૬૧ના સમયગાળામાં આર્થર શેપનહાવર એક માટા જમન ફિલસાફર હતા. શહેનશાહ શાહજહાંના યુવરાજ દ્વારાશેકાએ (ઔરંગઝેબના મેાટા ભાઈ) સીર-એ-અકબર'ના નામે ઉપનિષદ્યાનો ફારસી ભાષામાં અનુવાદ કર્યાં હતા. ઉપનિષદ્યાના ફારસી અનુવાદનું ફ્રેંચ લેખક એવીતિલ-દ-પેરાએ લેટિન ભાષામાં ભાષાંતર કર્યું.
આર શેપનહાવરે એ લેટિન અનુવાદ વાંચ્યા અને એટલે તા પ્રભાવિત થયા કે તેણે લખ્યુ કે ઉપનિષદ એ મનુષ્યની શ્રેષ્ઠ બુદ્ધિની ટુન છે, અને શ્રેષ્ઠ કાટિના મનુષ્યથી પર એવા વિચારાનુ' એ પુસ્તક છે. ઉપનિષદનું અધ્યયન એ શેાપનહાવર માટે પ્રેરણા અને આત્માની શાંતિ મેળવવાનું સાધન ખની ગયું.
તે લખે છે કે ઉપનિષદ એ આ દુનિયામાં મળી શકે તેવાં માનસિક શાંતિ, સંતોષ અને ઉન્નતિ મેળવવાનું સાધન છે. એનું વાંચન એ મારા જીવનના આનંદ છે. અને મૃત્યુ સમયે સ ંતોષજનક આશ્વાસન રૂપ હશે.
તેના ટેબલ ઉપર હંમેશાં ઉપનિષદનુ પુસ્તક પડી રહેતુ અને રાતે સૂતા પહેલાં તે હંમેશાં ઉપનિષદના અભ્યાસ કરતા. સ ંસ્કૃત સાહિત્યને તે હુંમેશાં વિશ્વની શ્રેષ્ઠ વસ્તુ ગણુ અને તેણે એવી આગાહી કરી હતી કે એક દિવસ ઉપનિષદનુ જ્ઞાન પશ્ચિમની દુનિયાના
પ્રિય ધમ બની જશે.
આથર શેપનહાવરનાં લખાણેાએ જમન વિદ્વાનોને સંસ્કૃત ભાષા તરફ વધુને વધુ આકર્ષ્યા, અને ભારતીય સંસ્કૃતિ તરફ તેમનુ માન વધવા લાગ્યું. પ્રેસર વિન્ટરનિ જનવિદ્વાનોના સ ંસ્કૃત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org