________________
- ૧૮૨
ઘઉં ઉગાડીએ તેનું ઘાસ પશુઓને કામ ન લાગે એટલે ઘઉંની ખેતીમાં પશુઓને ચારે ન મળે એટલે કે દૂધ, ઘી, તેમજ છાણ પણ ન મળે,
ઘઉંની ખેતીમાં બિયારણ બહુ ખપી જાય. હાલમાં ૨ કરોડ. ૮ લાખ ૬૩ હજાર હેકટર જમીનમાં ઘઉંનું વાવેતર થાય છે. (ઈન્ડિયા ૧૯૭૭/૭૮) એટલે સરેરાશ ૧૮ લાખ ૭૪ હજાર ટન ઘઉં બિયારણમાં વપરાઈ જાય છે.
| દર એકરે બાજરાની ખેતીની આવક
મહારાષ્ટ્રમાં પંજાબમાં રાજસ્થાનમાં કચ્છને સૌરાષ્ટ્રબાજરાની : રૂ. ૧૬૧ રૂ. ૩૨૩ રૂ. ૪૦૮ રૂ. ૬૨૬. ગાયના ઘી ની રૂ. ૭૫૦ રૂ. ૭૫૦ રૂ. ૭૫૦ રૂ. ૭૫૦ ખાતરની રૂ. ૨૦૦ રૂ. ૨૦૦ રૂ. ૨૦૦ રૂ. ૨૦૦ ગાયને વાછડે અથવા વાછડી
જન્મ તેના રૂ. ૧૦૦ રૂ. ૧૦૦ રૂ. ૧૦૦ રૂ. ૧૦૦ કુલ રૂ. ૧૨૬૧ રૂ. ૧૪૨૩ રૂ. ૧૫૦૮ રૂ. ૧૭૮૬
સરેરાશ કુલ ગ્રેસ આવક રૂ. ૧૪૪ પરંતુ, જે ભેંસ રાખે તે ભેંસના ઘીના રૂ. ૬૯૦ વધારે. દર એકરે રાગીની ખેતીની આવક દર એકરે જુવારની ખેતીની આવક અનાજનાં રૂ. ૨૮૨ અનાજનાં રૂ. ૨૪૨ ગાયના ઘીનાં રૂ. પર૫ ગાયનાં ઘીનાં રૂ. ૮૨૫ ખાતરના રૂ. ૧૦૦ * ખાતરના રૂ. ૨૦૦ વાડાનાં રૂ. ૧૦૦ વાછાનાં રૂ. ૧૦૦ કુલ ગાય આવક રૂ. ૧૦૦૭ કુલ ગ્રાસ આવક રૂ. ૧૩૬૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org