________________
છે. તેથી કાંઈ તેનું પોષક મૂલ્ય અથવા તેની પરમ આવશ્યકતા ઓછાં થતાં નથી. જ પ્રાદેશિક અનાજ એ જ મુખ્ય ખોરાક
ખરીફ અનાજ, જ્યાં તે વધુ પ્રમાણમાં ઉગાડવામાં આવતા, અને જે જમીનને તે અનુકૂળ હોય ત્યાં તે જ અનાજનું વધુ વાવેતર થતું. તે પ્રદેશમાં તે રજવાડી ખોરાક ગણાતે.
આસામ-બંગાળમાં રેખા, તે બિહારમાં મકાઈ, પંજાબમાં -ઘઉં તે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં બાજર, મહારાષ્ટ્ર-કર્ણાટકમાં જુવાર એમ જુદાં જુદાં રાજ્યમાં શ્રીમંત અને રાજા મહારાજાઓને તેમના પ્રદેશમાં ઉગતું ખરીફ અનાજ મુખ્ય રાક હતે.
કર્ણાટકમાં ભાગ્યે જ કે વર્ષમાં ચાર પાંચ વખત ઘઉં ખાતાં, તેમને રાક જુવાર જ. - સૌરાષ્ટ્ર કાઠિયાવાડના રાજા મહારાજાઓ પણ બાજર જ ખાતા. એની સાબિતી રૂપે સૌરાષ્ટ્રનું એકમ થયું ત્યાં સુધી રાજા મહારાજાઓ ગમે તેવા મિષ્ટાન્નના ભજન પછી છેલ્લે બાજરાને વેટલે ખાતા.. અને કાઠિરજવાડાંઓ તે લગ્ન પ્રસંગ હોય કે ઘેરે મટાં રજવાડી મહેમાન હેય પણ ભેજનસમારંભમાં બાજરાના રોટલા, શેળકઠું દૂધ અને માખણ જ હેય. હજી બીજા વિશ્વયુદ્ધ વખતે મુંબઈમાં રેશનિંગ આવ્યું અને કોને માત્ર ઘઉં ખાવાની ફરજ પડી ત્યાં સુધી કચ્છ કાઠિયાવાડના કરોડપતિ શ્રીમંતેને ત્યાં પણ રોજ એક વખત તે બાજરામાં રેટલાં કે ખાખરાં ખવાતાં. 1 ઘઉની ખેતી મર્યાદિત રાખવાના કારણે.
ભારતમાં તે ખેતીની દષ્ટિએ, પિષણની દષ્ટિએ અને આર્થિક દષ્ટિએ ખરીફ અનાજની ખેતી બને તેટલા વધુ વિસ્તારમાં અને ઘઉંની ખેતી મર્યાદિત વિસ્તારમાં જ રાખવી જોઈએ. આ સાથે આપેલા કોઠા ઉપરથી એ વાત સ્પષ્ટ રીતે સમજાઈ જશે.
આધાર-હેન્ડબુક ઓફ એગ્રિકલ્ચર ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરે પ્રગટ કરેલી ૧૯૬૯ ત્રીજી આવૃત્તિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org