________________
2000
બિયારણ આરવુ પડે છે તે ખરીફ અનાજના બિયારણ કરતાં ૩૬ ગણુ વધારે છે. ૧૮ લાખ ટનથી વધુ અનાજ બિયારણમાં હામી કેવુ પડે છે. એટલું અનાજ વર્ષે એક કરોડ માણુસાનાં પેટ ભરે. સહુથી મહત્ત્વની બાબત એ છે કે એનાથી માનવી અને પશુ વચ્ચેના સબંધ તૂટી જાય છે. માનવીના અનાજનાં જેટલાં જ અગત્યનાં મળતણુ અને પોષણનાં સાધના કપાઈ જાય છે. છાણાનાં બળતણને અભાવે જંગલે ખાળીને તેમનું નિકંદન કાઢી નાખ્યુ. જંગલોના નાશ કરીને હરસાદને અનિયમિત અને આછે મનાવ્યા. જમીનનું' ધાવાળુ થવા દઈને તેની ફળદ્રુપતા આછી કરી આ બધાં લાંબા ગાળાના નુકસાન ના લોકોનુ ધ્યાન જ ગયું નહિ.
- શ્રાવકની સામે જાવક કેટલી વધી !
ખેડૂતને તે ઘઉંના અને શીંગદાણાના વધુ પૈસા ઊપજ્યાં, તે તેમણે જેયુ' પર'તુ અનાજ સિવાયની બીજી આવક અંધ થઈ અને ખરચ વચ્ચે તે તેમણે ન જોયુ. ખેડૂતએ ખરીફ્ અનાજ ઉગાડયું હોય તેના કરતાં તેમને ઘઉં ઉગાડવામાં થશે* ૬૦-૭૦ કરોડ રૂપિયા વધારે મળે છે. શીંગદાણામાં પણ વધુ મળે છે. છતાં તેમની ગરીબી હટતી નથી. કારણકે તેમને જે વધુ આવક થાય છે તે દૂધ, ઘી, બળતણુ, ખાતર વગેરેમાં ખેંચાઈ જાય છે. ખળાના ભાવ વધુ આપવા પડે છે અથવા ટ્રેકટરના ભાડાના ખરચ કરવા પડે છે.
- તા ફિટ લાઈઝર પરવડે
રવિ અનાજના ભાવ ખરી; અનાજના ભાવ કરતાં વધુ ઊંચા બોધવા પાછળ કાઈ કૃષિ વિષયક, આર્થિક, વૈજ્ઞાનિક કે સ્વાસ્થ્યને સિદ્ધાંત રખાતા નથી.
માત્ર એક જ કારણ પી શકાય છે કે ઘઉંના ભાવ વધુને રધુ ઊંચા બાંધે, તેમાં ફર્ટિલાઈઝર વાપરવાનું ખેડૂતાને પરવડે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org