________________
૧૫૫ ગરીબ તવંગર તમામ માણસની ગાય અને ગરીબ ખેડૂતોના બળદે પણ ચરિયામાં મફત ચાલી આવતાં. આ સગવડ અંગ્રેજોએ લઈ લીધી. જેથી તેઓ તેમનાં પશુઓ વેચી નાખે,
પરંતુ આમાં તેમને ન ધારેલે ફાયદે થયે. ગાયને વેચવામf પાપ માનતા હિંદુઓ ગાય પાળવાને અશક્ત બન્યા ત્યારે ગાયને. વેચવાને બદલે નધણિયાતી ગાય તરીકે રસ્તા ઉપર રઝળતી મૂકી દેવા. લાગ્યા.
કતલખાનાના એજન્ટને તે આ નધણિયાતી રસ્તા ઉપર રઝળતી. ગાયે મફતમાં મળવા લાગી અને કતલખાને પહોંચવા લાગી. આ પશુઓના ખોરાકની નિકાસ
બીજું પગલું લેવાયું; પશુઓનાં રાકની નિકાસ કરવાનું જેથી. ગાય દૂધ આપવાની શક્તિ ગુમાવે.
ગાયની દૂધ દેવાની શક્તિ ઓછી થઈ. પંદર શેર દૂધ આપનારી ગાય દશ શેર દૂધ આપે.
અને ચરિયાણામાં ગાય મફત ચરી આવતી. તેને બદલે વેચાતું ઘાસ લઈને ખવડાવવું પડે એટલે પશુપાલકોને ગાયે પાળવામાં જ મુશ્કેલી પડવા લાગી. - તેઓ પણ પોતાની ગાને વેચી નાખવા લાગ્યા, અથવા રસ્તા, ઉપર નધણિયાતાં પશુ તરીકે રઝળતી મકી દેવા લાગ્યા.
આમ કતલખાના માટે ગાને પુરવઠા અવિરતપણે વધતો ગયે.
એક ગાય કપાય એટલે ખેડૂત માટે ઓછામાં ઓછા પાંચબળને પૂરવઠો કપાઈ જાય. * ગયા વર્ષમાં સરેરાશ દશ વાછડાને જન્મ આપે. તેમાં સાધારણ રીતે પાંચ વાછડી અને પાંચ વાછડા હેય.
એટલે એક ગાય કપાય ત્યારે પાંચ ગાય અને પાંચ બળદેને પુરવઠો કપાઈ જાય. તે ઉપરાંત દૂધ, ઘી, ખાતર, બળતણ તેમજ ઘર બાંધવા માટે
છાણ એ તમામ ચીજ વસ્તુઓને પૂરવઠો કપાય અને તેની અસર હિં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org