________________
પર
સાથે પણ જીવદયાના ધર્મ આચરી શકાય ખરા ?” એ પ્રશ્ન શિષ્ટજનાએ હવે વિચારવા પડશે. અને કાઈ સુચેાગ્ય નિર્ણય લેવા પડશે.
મને અંગત રીતે એમ લાગે છે કે એક ગાયને બચાવવા ખર્ચે લાં નાણાં દ્વારા કસાઈને એ ગાયને રિબાવવાની અને મારવાની સુવિધા જાણીબૂઝીને કરી આપવી તેના કરતાં પહેલી ગાયને બચાવવા ખચેલાં પૈસા ખીજી ગાયને પોષવા માટે વાપરીએ તે તેને ઘેર યાતનામય મૃત્યુમાંથી ખચાવીએ, અને અજાણપણે તેના દૂધ દ્વારા પાંચ-છ ખાળકોને 'ધાપા સામે અને વિવિધ રાગે સામે રક્ષણ આપવાનું પુણ્ય પણ મેળવીએ.
એટલું' જ નહિ તે ગાયનું છાણુ, ખેતરમાં ખાતર તરીકે જાય તા ત્યાં જંતુનાશક ઝેરી દવાએ છાંટવાની જરૂર ન પડે તેથી તે દા દ્વારા મરી જતી કરાયા જીવાત મચાવવાનું પુણ્ય પેલી ગાયને પોષનારને મળે છે.
આમ આપણે સાવધ રહીને સીધા કે આડકતરા અનેક પાપી ખચી શકીએ છીએ અને અજાણપણે અનેક પુણ્યાના ભાગીદાર ખની શકીએ છીએ.
ૐ દવા નહિ, દૂધ આપે
આપણે ગરીબ માનવીઓને રાગમુક્ત કરવા એલેપથીની દવાઓ મફત આપીએ છીએ, ત્યારે એ દવાઓ તૈયાર કરવા પશુપક્ષીઓની અને પ્રાણીઓની જે ધાર રખામણી અને અંતે હત્યા–તે ઢાષના ભાગીદાર પણ આપણે ખની જઈએ છીએ. આપણે તે દવા નહિ, અને પશુપ્રાણીઓની હિંસા થાય નહિ.
વાપરીએ જ નહિ, તે તે દવાઓ અને
દવાઓ મફત આપવાને બદલે લેાકા માંદા જ ન પડે-અને મોટાભાગની માંદગીએ અપેાષણના કારણે હાય છે-માટે દવાને બદલે મફત દૂધ આપીએ તે તેમાં કેટલું પુણ્ય મળે તે જાણો છે ? મફત દૂધ મેળવનાર માનવી માંદા ન પડે તે દવાઓની જરૂર ન પડે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org