________________
૧૨૯ જ્યારે ભારતીય અર્થવ્યવસ્થામાં જાત મહેનત અને બિનજરૂરી ખર્ચ ન કરવાથી સંપત્તિ માત્ર અમુક વર્ગના હાથમાં કેન્દ્રિત ન થતાં દરેક પ્રજાજનના હાથમાં તે વહેંચાઈ જાય છે, અને રાષ્ટ્ર સમૃદ્ધ અને તંદુરસ્ત બને છે. - ઘટી ઘરમાં ચલાવવાથી ગરીબ અને સામાન્ય સ્થિતિના કુટુંબમાં દર વર્ષે અબજો રૂપિયાની બચત થઈ શકે
આમાં મુખ્ય મહત્વને સવાલ શું કમાણી થાય તે નથી પણ લાખો કુટુંબને વર્ષે દહાડે શું બચે એ સવાલ છે. કારણકે એ બચત એ જ રાષ્ટ્રની સાચી સમૃદ્ધિ છે, જે રાષ્ટ્રને અણીને વખતે ટટાર ઊભું રાખી શકે. આ ખાંડણિયું
ભારતની મકાને બાંધવાની પદ્ધતિ જુદા જ પ્રકારની હતી. એ પદ્ધતિનાં મકાને વધુ સુરક્ષિત, વધુ સસ્તાં અને વધુ સગવડવાળાં હતા, એટલે દરેક નવા બંધાતા ઘરમાં ખાંડણિયું બનાવાતું જ. ,
ખાંડણિયું એટલે ઘરની પરશાળમાં એક નાને ખાંડણી જે ખાડે જમીનમાં બનાવવામાં આવતું, જેમાં તમામ જાતની દાળ છડી લેવામાં આવતી અને ડાંગર છડીને ચેખા જુદા પાડી લેવાતા. * દરેક ઘેર ગાયે તે હતી જ, એટલે દાળ છડતાં જે છીલતા અને કે જુદા પડે તે પશુઓ માટે પૌષ્ટિક ખેરાક તરીકે વપરાતાં - દાળ છોડવાનું મિલના હાથમાં આવ્યું ત્યારે તેઓ પણ આ હા અને છીલતાં પશુઓના ખેરાક તરીકે વેચવા લાગ્યા.
પણ તેમાં તેઓ પિતાની મજૂરી અને નફે ચડાવીને જ દાળ અને છીલતાં તથા બૂક (આને સૂની તરીકે ઓળખે છે) વેચે.
એટલે ઘરના દાળના ખર્ચમાં અને પશુઓને ખવડાવવાના ખર્ચમાં વધારે થયે. એ વધારે એક ટકાને હેય કે દશ ટકાને એ જુદી વાત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org