________________
૧૨ સ્ત્રીઓની કોલેજોમાં નવી જાતનું શિક્ષણ લઈને આવતી અને અંગ્રેજી સાહિત્ય વાંચતી સ્ત્રીઓને રસાઈ એ એક જાતની વેઠ લાગવા માંડી. - આ માન્યતાને ચેપ અશિક્ષિત કે અર્ધ શિક્ષિત નારી સમાજમાં પણ પ્રસર્યો. નવી પરિણિતાઓને સાસુ, સસરા કે કુટુંબના બી. સભ્ય માટે રસોઈ કરવામાં વેઠ કરવી પડતી હોય એવી ભાવના પ્રસરવા લાગી. પુત્રો પણ વડીલેને કહેવા લાગ્યા કે, હું કાંઈ તમારા લેકેનું ગેલાયું કરવા કોઈની દીકરીને લાવ્યું નથી.” આ સ્નેહની ભાવના નાશ પામી
- ઘરમાં રસોઈ બંધ ન થઈ, પણ સેઈ પાછળની સ્નેહની ભાવના: નાશ પામી, અને કલહ પ્રગટ. કલહની સાથે ઈર્ષ્યા, સ્વાર્થ-. પરાયણતા અને અલગતાવાદ આવ્યાં.
- ઘરમાં સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, નણંદ-ભેજાઇ, વચ્ચે રોવિખવાદ થવા લાગે વિખવાદનાં મૂળ હતા; રસેઈ પાછળની બગડેલી: ભાવના.
એ ઝઘડા એવા નથી દેતા કે રાતે ચાલતા લેક જેવા ઊમટે. પણ કુટુંબની અંદરના આંતરિક કલેશને અગ્નિ સતત સળગતે જ રહેવા લાગ્યું.
પરિણામે સંયુક્ત કુટુંબનું વિભાજન થવા લાગ્યું. રસોડા જુદા થાય તેમ ખરચ વધે, આવક ન વધે.
સંયુક્ત રસોડામાં જે ખરચ આવતે તેના કરતા અલગ રસોડામાં : બે થી ત્રણ ગણું ખરચ વધુ થવા લાગે. આવક વધ્યા વિનાના વધેલા ખરચની ભીંસમાં સમાજ ભીંસાવા લાગ્યું.
કુટુંબમાં વડીલોની મર્યાદાઓ તૂટી, અરસપરસની લાગણી નE: થઈ ઈષ્યવૃત્તિ અને વેરઝેર વધ્યાં.
- ચૂલા પાછળની બદલાએલી ભાવનાએ સમાજજીવનમાં સુરંગ. ચાંપી, લેકને ન સમજાય, ન કહી શકાય એવી રીતે, વધી ગયેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org