________________
૨૫૬ વૈજ્ઞાનિકોએ ભયંકર સંહારક શસ્ત્રો અને રોગોને દબાવનાની (મટાડવાની નહિ) જે અદ્ભુત શેર કરી છે, તેથી પ્રજા ઉપર તેમની પ્રતિમા છવાઈ ગઈ છે, પણ તેમની શે સંહારક અને ખંડનાત્મક છે. સર્જનાત્મક કે રચનાત્મક શૈધે તેઓ કરી શકયા નથી.
તેમની શોધેએ વિશ્વમાં યુદ્ધો, બિમારીઓ, બેકારી અને ગરીબીને ફેલાવે કર્યો છે. અને નૈતિક અધઃપતનને, અન્ન-શોષણખોરીને વધાવામાં સહાય કરી છે. સમસ્ત વિશ્વને આયુદ્ધના ભય નીચે જીવવાની અને તેમની વૈજ્ઞાનિક શોધખોળના કારણે વધતા જતા પ્રદૂષણ અને પ્રદૂષણના પરિણામેનીપજતા ભયાનક રિબાવી રિબાવીને મારનારા આ રોગના લેગ થવાની ફરજ પાડી છે.
આધુનિક વિજ્ઞાનને અક્ષમ્ય અપરાધ રચનાત્મક શેમાં તેમના સિદ્ધાંતે દર દશ-વીસ વરસે કાં તે બદલી જાય છે, અથવા નુકસાનકારક પુરવાર થાય છે અને શેષણ કરવાના નવા નવા રસ્તા મળે છે અને છતાં તેમને પ્રચાર એ જોરદાર હોય છે કે લેકીને તેઓ કહે એ જ સારું લાગે છે, અને તેઓ કહે તેમ કરવામાં ગૌરવ અનુભવે છે.
તેમણે તેને વધુ સારું અનાજ પૂરું પાડવાના નામે ફર્ટિલાઈ-- અરની શોધ કરી. તેમાંથી ખેતીને નુકસાન કરનારી વાતે જન્મી. એ છવા તેને મારવા માટે ઝેરી દવાની શોધ કરી. એ દવાઓએ માત્ર જીવાતને જ નાશ કર્યો એટલું જ નહિ, પણ ખેતીને ફાયદો કરનારી. છવાતને પણ નાશ કર્યો. પણ એ નુકસાનને અંત ત્યાં જ ન અટક્યો.
એ દવા, અનાજ, ફળ, ઘાસ વગેરે ઉપર લાગી. તે ખાનારાં લાખે પક્ષીઓ, પશુઓ, માણસો માતને કે ભયંકર રોગને ભેટવા લાગ્યાં. વરસાદના પાણીમાં ઘસડાઈને એ ઝેરી દવા નદીઓમાં, તળા
માં, સમુદ્રમાં ગઈ. જેને કારણે કરડે માછલીઓ મૃત્યુ પામી કે "આંધળી થઈ ગઈ. અને એ માછલી ખાનારા લોકો કેન્સર, અસર આર્થરાઈટીસ જેવા રોગના ભોગ બનવા લાગ્યા. પણ તેનાથી અનાજના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org