________________
રાજા ઈન્ત સાઉદે આખરે સ્પષ્ટ કહી દીધું કે, “દારૂ વિના ન ચાલે તે મુલાકાત રદ કરે. બાકી અહીં દારૂ નહિ મળે.
આખરે ચચલ જેવા ચચલને નમતું જોખવું પડયું અને દારૂ વિના ચલાવી લેવું પડ્યું. અહીં રાજા ઈન્ડ સાઉદની સિદ્ધાન્તનિકાનાં અને ધર્મ પ્રત્યેની વફાદારીનાં દર્શન થાય છે, જ્યારે આપણે ત્યાં માત્ર દંભ ડેકિયાં કરે છે.
દારૂબંધી નિષ્ફળ જવાનાં કારણે આપણે ત્યાં દારૂબંધી નિષ્ફળ જવાનાં મુખ્ય કારણે નીચે મુજબ ગણાવી શકાય?
(૧) દારૂબંધીને કાયદો ઢીલે, અવ્યવહાર અને અનેક છટક બારીઓવાળે હેવાથી એની ગંભીરતા ઓસરી ગઈ છે.
(૨) દારૂના વેપારમાં હિત ધરાવનારા પરદેશીઓ અને તેમના ભારતીય મિત્રોના કાવાદાવા.
(૩) અવહેવારુ અને માનવતાદ્રોહી કહી શકાય એવી આર્થિક નીતિ.
(૪) પશુઓનું અને ગ્રામ્ય-ઉદ્યોગ તેમજ ગૃહ-ઉદ્યોગેનું નિકંદન કઢાતું હોવાથી વધી રહેલી બેકારી. આવા જન્મેલા બેકાએ ગેરકાયદેસર દારૂને એક મુખ્ય ગૃહ-ઉદ્યોગ તરીકે વિકસાવી દીધું છે. - (૫) બ્રષ્ટાચારમાં વિદેશી દારૂને મળેલું ચલણું નાણું કરતાં પણ વધુ મહત્વનું સ્થાન.
(૬) ગુનાના ફેલાવાને પહોંચી વળવા અપૂરતુ પોલીસ દળ.
(૭) સામાજિક ગુનાઓને કંઈક અંશે કાબૂમાં રાખતી અને દારૂ તેમ જ માંસાહારના ફેલાવા સામે અડીખમ થઈને ઊભેલી જ્ઞાતિસંસ્થાઓની તમામ સત્તા કાયદા દ્વારા છીનવી લઈને દારૂ અને માંસાહારના ફેલાવાને મોકળું મેદાન કરી આપ્યું. જ્ઞાતિસંસ્થાઓ પશ્ચિમી વિચારધારા અને પશ્ચિમી સંસ્કૃતિના ફેલાવા સામે અડીખમ થઈને ઊભી હતી. તેમની તમામ સત્તા આંચકી લઈને નિરાધાર બનાવી દીધી એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org