________________
૩૨૩
નારૂ પીવાની આદતથી પુરુષના જુલમને સહુ પ્રથમ શિકાર સ્ત્રી અને છે. મીઠુ બેની, પીટીટ અને કસ્તુરબા જેવી સન્નારીઓની આગેવાની નીચે હજારા સ્ત્રી-પુરુષોએ દારૂ-તાડીની દુકાને ઉપર પીકેટિંગ કરી દારૂ વેચનારાઓ, દારૂ પીનારાઓ અને પોલીસેાના હાથે અસહ્ય અપ માના સહન કર્યો, ગાળા ખાધી, માર ખાધા, જેલમાં ગયાં, અને ગેળીબારાને પણ સામના કર્યો. મુબઈ પ્રદેશ કોંગ્રેસ કમિટીના સેક્રેટરી શ્રી આબિદઅલીલેમિન્ટન રૉડ ઉપર ગાળીથી ઘવાયા પશુ ખરા. દારૂ સામે લેાકાના પુણ્યપ્રકોપ વધવા લાગ્યા.
રજવાડાંના કુમારી કુ? કેમ ચડયા ? - તા બીજી તરફથી ૧૮૫૭ના બળવા પછી દેશી રજવાડાંઓ સાથે અંગ્રેજોએ જે નવા કરારો કર્યો તે કરારોની રૂએ રાજવીઓને પાતાના કુવરીને અંગ્રેજ સરકારે નક્કી કરેલી કેળવણી લેવા તેમણે ખાસ ઊભી કરેલી કુમાર કૉલેજોમાં મેકલવા પડતા. ત્યાં એમની આસપાસ એવું વર્તુળ ગઠવી દેવામાં આવતું કે જે આ ઉછરતા કુમારીને દારૂ, રેઈસ વગેરે અનેક જાતના કુછંદે ચડાવી દેતા.
આ કુમાશ જ્યારે ગાદીએ આવે ત્યારે પણ તેમની આસપાસ આવા નશામા ગાઠવાઈ જતા. દારૂના વેપારીએ આવા બિનઅનુભવી રાજવીઓને કમાણીની લાલચ આપી દારૂના વેપારમાં પણ સીધી કે આડકતરી રીતે જોડી દેતા અને આમ પોતાનું હિત સ્થપાયા પછી દારૂને પ્રચાર વધારવામાં રાજવીઓને, મહાજનના જે પ્રભાવ હત તે ઓસરી ગયું. અને દારૂ, રેઇસ, પરદેશી સંસ્કૃતિ અને પરદેશી વિચારધારાઓમાં રસ ધરાવનારાઓને પ્રભાવ વધી ગયા.
ગુનાની સજા સામે ઢાલ
અંગ્રેજોએ જે કાયદાઓ ઘડ્યા તે કાયદાઓ દેશી રાજ્યમાં સ્વીકારાયા, અને તે કાયદાઓમાં કોઈ ગુનેગાર એમ સાબિત કરે કે ગુના કરતી વખતે તે પીધેલે હતા, તે કાં તે છૂટી જતા અથવા હળવી સજા પામતા. એટલે મારામારી, ખૂન વગેરે ગુના કરતાં પહેલાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org