SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ર લાખ ટન માંસ વાપરવા છતાં પણ અનાજ તે ૩૫ લાખ ટન જ ખાવું પડયું. ઉપરાંત ડુક્કરના એક પાઉન્ડ માંસમાંથી ૧૮૭૩ કેલરી મેળવવા જતાં ૧૪ પોઈન્ટ અનાજમાંથી મળી શકતી ૨૨,૯૬૪ કેલરી ગુમાવી. કેણ અનાર્થિક? ગાય કે ડર અનાજની આજની કિંમતની ગણતરીએ આપણે દર ૨૮ રૂપિયાના અનાજના બદલામાં બે રૂપિયાનું ડુક્કરનું માંસ મેળવીશું. એક ગાય. જ ત્રણ રૂપિયાનું ખાઈને બે રૂપિયાનું દૂધ આપે, એક રૂપિયાનું છાણરૂપી બળતણ આપે અને આઠ આનાનું મૂતરરૂપી ખાતર આપે. અને વર્ષ દહાડે ૧૦૦ રૂપિયાની કિંમતનું વાછડારૂપી બોનસ આપે. તેણે આપણા નિષ્ણાતે અનાર્થિક ગણાવે છે, તે પછી ૨૮ રૂપિયાનું ખાઈને બે રૂપિયાનું માંસ આપનાર ડુક્કર આર્થિક ગણાશે? કે એ રીતે સરકારને ગેરરસ્તે દેરીને તેઓ ફરીથી અનાજની અછત ઊભી. કરવા માંગે છે? જેથી અનાજની નવી આયાતનીતિ નવા ઊંચા ભાવે. નક્કી થાય! જેમાં આ મહાશયેનાં કમિશને પણ નક્કી થાય! બે એકર જમીન સારી રીતે ખેડેલી હોય, પૂરતું ખાતર નાખ્યું. હેય તે તેમાં ઊગેલ જુવારના દાણા અને કડબ દ્વારા બે માણસ અને એક ગાયનુ પિષણ થાય અને એ ગાય પાસેથી ઓછામાં ઓછું. ૧૫૦૦ લિટર દૂધ, ૩૦૦ રૂપિયાનું છાણરૂપી બળતણ, ૧૫૦ રૂપિયાનું મૂતરરૂપી ખાતર, અને દર વર્ષે ૧૦૦ રૂપિયાની કિંમતને વાછડો. મળે, જયારે એ જમીન ઉપર ડુક્કર રાખે તે માત્ર ૧૦૦ કિલે. માંસ મળે. - મી પેલું બટર–ઓઈલ! - પશુની ચરબીનું તેલ તે નથી ને? ન હજી પણ જો પશુ આધારિત અર્થવ્યવસ્થા અમલી બને તે : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy