________________
૧e
શું આ સમૂળી કાતિ જયપ્રકાશજી જોઈ શકતા નથી? હવે તે જરૂર છે, પ્રતિક્રાન્તિ.
આ તમામ દૂષણે ફગાવી દઈને આપણી પ્રાચીન શાન્તિલક્ષી, પિષણલક્ષી, મહાલક્ષી સંસ્કૃતિને પુનઃ સ્થાપિત કરવાની.
આપણને ભરખી રહેલી આ અઘેર ક્રાન્તિની જ્વાળાઓ ગેરક્ષા, -વનરક્ષા, ભૂરક્ષા, (ભૂદાન નહિ) અને જલરક્ષાને આશ્રય લીધા વિના શાંત થઈ શકશે જ નહિ એમ સ્પષ્ટપણે લાગે છે.
ચિરંજી, જયપ્રકાશ! જોતા જ રહે, દિવાસ્વપ્ન !
શિક ચે તે ... હજી પણ ચેતે ઓ દેશી-અંગ્રેજો!
શું “ટીટેનીક ખરેખર બો રહી નથી? % પશ્ચિમી વિચારસરણીને ચાહક પ્રત્યેક ભારતીય પાક્કો દેશી અંગ્રેજ છે!
મૈબરઘાટમાંથી શત્રુઓ આવ્યા. ભારત ઉપર ત્રાટકયા. કાશ્મીર પડયું; પંજાબ પણ પરવાયું, કાશી અને કાનપુર હાથમાંથી ગયાં; મથુરા એને માળવા પડયાં.
પણ તે ય આ દેશના કેટલાક લેકે “સબસલામત”ની સાયરન વગાડતા રહીને ભેગસુખમાં ચકચૂર રહ્યા.
કેઈ ન ચઢ્યું. પરિણામે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને સિંહથી આસામ સુધી – સમગ્ર દેશમાં આગ, લૂંટ અને ખુનામરકી વ્યાપી ગયાં.
આઠસો વર્ષ બાદ અંગ્રેજો આવ્યા. પૂર્વમાંથી પ્રવેશ કરીને બંગાળ, બિહાર, અયોધ્યા વગેરે જીતતા ગયા આ પણ અફસ! ત્યારે આપણે નીરે ફીડલ વગાડતે જ રહ્યો!
સ્વાર્થાન્યતાના જામ ગટગટાવત રહ્યો! " બસોથી પણ વધુ વર્ષો સુધી આ દેશમાં અભૂતપૂર્વ લૂંટ ચલાવીને અંગ્રેજો ગયા. (ગયા” એ દેખાવ કર્યો!) પણ પિતાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org