________________
કંપ
મિશ્ર અથ તંત્ર એટલે શુ?
પશુ. કોંગ્રેસે ગાંધી માર્ગે ચાલવાના દંભ કરીને સમાજવાદ અને મિશ્ર અથ તંત્રના માર્ગ પકડયો, મિશ્ર અથ તંત્ર એટલે ગાંધીવાદની કબર અને સામ્યવાદ તેમ જ મૂડીવાદ બન્નેને લૂંટ ચલાવવાના ઈજારા.
આ મિશ્ર અર્થતંત્રના સદલ માં ઘડાયેટ્ટી પચવર્ષીય યાજનાએની ફલશ્રુતિ છે : (૧) ભારતમાં કલ્પનામાં પણ કદી ન આવે એવા, શહેરની ફૂટપાથ ઉપર વિસ્તરતા માનવસગારાના ગજ
(૨) વિશ્વયુદ્ધ પહેલાંના ભાવા કરતાં અનાજના ભાવમાં ૨૦ થી ૨૫ ગણા વધારા, તેલના ભાવમાં ૧૫ થી ૨૦ ગણા વધારો. શુદ્ધ થી તદ્ન અદૃશ્ય અને ભેળસેળવાળાના ભાવમાં ૨૦ ગણા વધારો. દૂધના ભાવમાં ૨૦ ગણા વધારા અને તે પણ પાઉડરનું. કાપડમાં ૪૦ થી ૫૦ ગણા ભાવ વધારા. શહેરી જમીનમાં ૨૦૦ થી ૧૦૦૦ ગણા વધારો. માંદગીમાં ૧૦૦૦ ગણા વધારે. . મેકારોની સંખ્યા ૪૦ લાખ ઉપરથી બંધીને ૪ ક્રોડ. પાણીના દુકાળ પડ્યા, ૨૨૫ મંદરામાંથી ૭૫ મંદરા નકામાં અન્યાં. સાત સાગર ખેડનારા ખાર લાખ દરિયાલાલે એકાર થયા; દેશી વહાણેાની સંખ્યા એક લાખ ઉપરથી ઘટીને ૯,૭૦૦ની થઈ !
(૩) લેાકાના પાષણ માટે અતિ ઉપયોગી ખજૂરથી માંડીને બદામ, પિસ્તા સુધીના સૂકા મેવા એ આને કલેથી આઠ આને કલે મળતાં; અને સહુ કોઈ ખરીદી શકતા. એ ચીન્નેને ભોગવિલાસની ચીજો તરીકે ગણીને, લાઇસન્સ, ક્વેટા અને રાક્ષસી આયાત જકાત વડે લગભગ અદૃશ્ય કરી નાખી. એ ચીજોના ભાવ પાંચ રૂપિયાથી દોઢસા રૂપિયે કિલા સુધી વધી ગયા.
(૪) હૂડિયામણુ ખચ`વું પડે, તેના બહાના નીચે એના ક્વેટા કાપી નાખ્યા અને દૂધના પાઉડર તેમ જ બટર-ઓઇલ નામના કોઈ દુધીભર્યો પદાથ ની અને ચરખીની આયાત પાછળ આશરે ૧ અન્નજ રૂપિયાનું હૂડિયામણુ ખર્ચાવા લાગ્યું !
(૫) સાચા સાબુદાણા, તજ, જાયફળ, જાવ'તરી વગેરે માંદાઓના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org