________________
૧૪૮
હવે વૃક્ષારોપણનો એ અર્થ? બીજી વાત એ છે કે બારે માસ વહી જતાં જે નદીનાળાનાં પાણી ધરતીમાં અમી ઝમીને વહેણ બનતાં હતાં ને નદી-નાળાં, તળાવે, મોટા બંધે બનતાં સાવ સુકાયાં છે. આથી ગમતાં પાણી અટક્યાં છે.. વૃક્ષ દ્વારા પીવાતાં પાણીની ધરતીની ખોટને આ ઝમતાં પાણી પૂરી કરતાં હતાં. હવે તે વૃક્ષે પાણી પી જાય; નવું પાણી મળતું બંધ. થાય એટલે વૃક્ષે સુકાઈ જાય અને ખેતી માટે પાણી તે ધરતીમાંથી મળે જ નહિ. | ધરતીમાં ૨૦૦ થી ૧ હજાર ફૂટ ઊંડાં પાણી ગયાં છે, ભેજ પણ રહ્યો નથી! હવે વૃક્ષે મેટાં ય શું થાય? અને હરિયાળી જેવાય કયાંથી મળે? જે ખરેખર વૃક્ષ-વનસ્પતિનું આવશ્યક મહત્વ સમજાતું હોય તે. બે કામ સત્વર કરવાં જોઈએ –(૧) પશુરક્ષા અને (૨) મેટા બંધે. બાંધવાની ઘેલછાને ત્યાગ. - આથી મળશે, સહુને છાણનું બળતણ અને સર્વત્ર જમીનમાં ઝમતાં પાણીને ભંડાર
પરદેશીઓ આ બધું સુધારવા દેશે ખરા ?' પણ અફસોસ! પરદેશી સેક્રેટરીઓ અને પરદેશી અભ્યાસ! પરદેશની જનાઓ અને પરદેશી ઢાં!
આવી “પરદેશીમય સ્વદેશી સરકાર સાચું કશું સાંભળવા જ માંગતી નથી ત્યાં શું થાય?
એને તે હુંડિયામણની ઘેલછા જાગી છે! તે માટે નિકાસ કરવી. છે; જીવતાં લખે પશુઓનાં હાડ, માંસ, લેહીથી!
એને રસ છે; ક્રાડે રૂપિયાની જંગી જનાઓ બનાવવાને!
વિદેશી ગ્રામ્યલક્ષી લેકપદ્ધતિમાં કપ્રિય (!) સરકારને કશો જ રસ નથી !
હા તે પદ્ધતિઓ ભારે ખર્ચાળ ન હોવાથી અને કેને પિતાની. માટી મલાઈ ન મળી જાય એ તે સાવ સાચી વાત છે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org