________________
૧૨૦ માસ તેમનું પાણી જમીનથી નીચે જમ્યા કરતું, અને ભૂગર્ભના જળ ભંડારાને ભરેલું રાખતું. હવે તે પુરવઠો કપાઈ ગયે. એટલે જેમ જેમ કૂવાઓનું પાણી વપરાતું ગયું, તેમ તેમ ન પુરવઠા ન મળવાને કારણે કૂવાનાં પાણી નીચે ઊતરતાં ગયાં અને આખરે કૂવા સુકાઈ ગયા. એટલે લેકોએ તેમાં ડંકીએ મૂકીને પાણી ખેંચવા માંડ્યું. જેથી વળી પાછું પાણીનું તળ સેંકડો ફૂટ નીચે ઉતરી ગયું. એટલે પછી વિશ્વ બેંકની સલાહથી ટયૂબવેલના પ્રેજેક્ટો મુકાયા. પાણી ઘણી ઝડપથી નીચે ને નીચે ઊતરતું ગયું. મેટા ભાગના ટયુબવેલમાં પાણી ન મળ્યું, માત્ર પાણી જ મળ્યા. પણ પાણીનું તળ હજાર ફૂટ નીચે ઊતરી જવાથી વચ્ચે ખાલી પિલાણ પેદા થયું. - જમીન ઉપર દરિયાનું પાણું હજાર ફૂટ ઊંચું છે. સાયન્સને
એક નિયમ છે કે પાણી એક સમાન સપાટી ઉપર જ રહે છે એટલે એ ખાલી પિલાણમાં સમુદ્રનું પાણી ઝપાટાબંધ ધસી આવે છે. સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવાતું ચારવાડ અને તેની આસપાસને પ્રદેશ આ રીતે દરિયાનું પાણી જમીન નીચે ધસી આવવાથી ઉજજડ વેરાન થઈ ગયે છે. આ પાણી સમગ્ર દરિયાઈ પટી ઉપરથી અંદર ઘસે છે. જે તેને રોકવામાં ન આવે તે ગણતરીનાં વર્ષોમાં કોને ગુજરાતમાંથી હિજરત કરવી પડે, કારણ કે સમગ્ર દેશ સહરાનાં રણ જેવો બની જાય.
ભૂગલનાં પિલાણે મીઠાંજેળેથી ભરવાં એ જ ઉપાય સમુદ્રના ધસારાને રોકવાને માત્ર એક જ ઉપાય છે અને તે જેમ બને તેમ ભૂગર્ભના ખાલી પિલાણને મીઠાં પાણી વડે પાછાં ભરી દેવાને. પિલાણમાં મીઠું પાણી ભરી દઈએ તે પણ જેટલા ભાગમાં દરિયાનું પાણી ઘૂસી ગયું છે તેને તે પાછું હટાવી નહિ જ શકાય. એ તે કાયમી નુકસાન થઈ જ ચૂકયું છે.
મૂડીવાદની ખતરનાક રોજના મૂડીવાદ હંમેશાં લેકેની મુશ્કેલીઓ અને આફતેમાંથી પિતાને લાભ શોધવા મથે છે. પછી તે આફતે ગમે તેવી ભયંકર અને વિનાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org