________________
૧૧૬ પૂરી થાય છે, ત્યારે તેને ખર્ચ અંદાજાયેલા મૂળ ખર્ચ કરતાં અનેકગણે વધી જાય છે. છતાં જનાનાં નિર્ધારિત પરિણામે આવતાં નથી. દર વર્ષે વધતી જતી મોંઘવારીનાં કારણે નવી યોજનાને ખર્ચ પણ હાલમાં અંદાજાયેલા ખર્ચ કરતાં ઘણું વધારે વધી જાય તે. આશ્ચર્ય પામવા જેવું નહિ હેય.
અગાઉ જે સેંકડે, હજારે, નાના-મોટા, મધ્યમ કદના બધા બંધાયા છે, તેથી પ્રજાને ખાસ કાંઈ લાભ થ નથી. માત્ર કરભારણ અને ભ્રષ્ટાચાર વધ્યાં છે, ખેતી વધારે માંથી થઈ છે. અને અમુક ચેકસ સમયે ગ્ય જથ્થામાં પાણી મેળવવા માટે ખેડૂતને સરકારી
કરેના ઓશિંગણ રહેવું પડે છે. મુખ્ય લાભ તે સિમેન્ટ, સ્ટીલ અને કન્સ્ટ્રકશન કંપનીઓને અને એ ક્ષેત્રમાં વેપાર કરતી લાગવગવાળી પેઢીઓને જ થયેલ છે.
. જના જલદી હાથ ધરે, નહિં તે મેટો ભય આ નવી ચેજના પાછળ પણ હિત ધરાવતી મટી ઔદ્યોગિક પેઢીએનાં હિત સંડોવાયેલાં હેય એમ માનવામાં વાંધો નથી. આ
જના જલદી હાથ ધરવા માટે હવે એક વિચિત્ર કારણ આગળ ધરવામાં આવ્યું છે કે જે આ જલદી હાથ નહિ ધરીએ તે વાત વરણમાં અત્યારે ગરમી એવી તે વધી રહી છે કે એ ગરમીથી હિમાલય પીગળી જઈને નાશ પામશે અને તેથી દેશ માથે મેટો ખતરો પેદા થશે. માટે હિમાલયને નાશ પામતે બચાવવા માટે પણ આ જના વહેલામાં વહેલી તકે હાથ ધરવી જોઈએ. '
હવે સવાલ એ છે કે, ભારતના ઉત્તર પ્રદેશમાં પશ્ચિમથી પૂર્વ સધી સિંધુ, રાવી, સતલજ, ગંગા, યમુના, બ્રહ્મપુત્રા અને બીજી સેકડે નાની-મોટી નદીઓ હિમાલયમાંથી નીકળે છે અને હિમાલયની નજીકના પ્રદેશમાં જ પથરાયેલી છે. આ નદીનું પાણી પણ બરફ. જેવું ઠંડું જ હોય છે. તે ઉપરાંત આ પ્રદેશમાં બાંધેલા નાના-મોટા જળબંધમાં વિશાળ જળરાશિ સંઘરાયેલે છે, એને તે ઉપરાંત એ બમાંથી ૭,૭૧૭ કિલોમીટર લાંબી નહેરમાં પણ પાણી ભરેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org