________________
યાદ રાખો કે જ્યાં સુધી પશુહિંસા સંપૂર્ણ બંધ કરવાની અનિવાર્થતા તેઓ નહિ સ્વીકારે ત્યાં સુધી તેઓ સ્વને જ જોયાં કરશે. અને એ સ્વખોમાંથી કદાચ ભયાનક વર્ગ-વિગ્રહ પણ ફાટી નીકળશે.
જ આ ભૂલો કેની? જ પ્રધાનની? કે પશુસંવર્ધન ખાતાના અમલદારોની?,
મરઘાઉછેર, ડુકકરમારણ અને માછીમારણ માટે પ્રજાના
અબજો રૂપિયાની બરબાદી? છે આ લેકો દેશ ઉપર રાજ કરે છે? કે તારાજ કરે છે?
ભારતમાં પૂર્વકાલીન પશુ સંવર્ધન અંગ્રેજી શાસન પહેલાં હિંદુ અને મુસ્લિમ રાજ્યોમાં પશુ-સંવર્ધન ખાતું રહેતું. તેમના અધિકાર રાજ્યનાં હાથી, ઘોડા, બળદ, ગાયે, -ભેસ અને પાડા વગેરેના સ્વાથ્ય અને સંવર્ધન ઉપર દેખરેખ રાખવાના હતા. છેક પાંડના સમયથી તેના વિષે સાહિત્ય પણ લખાયું છે. સહદેવ અને નકુળ ભારે જબરા અશ્વનિષ્ણાત અને ગેનિષ્ણાત હતા. અંગ્રેજોએ પણ એ ખાતું Animal Husbandryના નામે ચાલુ રાખ્યું હતું. આર્થર વેલેસ્લીએ પિતાના લશ્કરમાં તપખાનું ખેંચવા માટે ૩૦ હજાર બળદને કાલે રાખ્યું હતું અને અંગ્રેજે અહીંથી ગયા ત્યાં સુધી વાયવ્ય પ્રાંતના રાજયમાં લશ્કરી દષ્ટિ નજર સામે રાખીને દરેક ગામે એક સારે ધણખૂટ પૂરો પાડતા, અને તેને ખર્ચ પણ પિતે આપતા, જેથી લડાઈના સમયમાં માલની હેરફેર માટે સારા મજબૂત બળદની ખેંચ ન પડે. *
પશુનાશની અગ્રેજોની ભેદી ચાલાકીને આભ પણ સ્વરાજ મળ્યા પછી, મહારાષ્ટ્ર રાજ્ય, અંગ્રેજોના વખતમાં ગામડાંઓમાં સારા ધણખૂટના નિભાવ માટે દર મહિને અપાતી દશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org