________________
૧૦૬ તે ઉપરાંત ગાય અને ગાયનું દૂધ વેચાણની ચીજ (Commercial commodity) નથી” એ હિંદુ સંસ્કૃતિના સિદ્ધાંતના મૂળમાં જ એ લેકે સુરગ ચાંપે છે.
કેવી થઈ છે દુર્દશા! ભારતનાં લીલાંછમ ગામડાંઓની ! 8 અંગ્રેજોએ સજેલી સમૂળી ક્રાતિ સે ટકા સફળતા.
પામી છે! છે. હવે તે જયપ્રકાશજી! પ્રતિક્રાનિત કરો, પ્રતિક્રાન્તિ !
હિલાવરની હિલ-છૂટી વાત - એક માણસ છે. દિલાવર એનું નામ. મહેનતુ અને પૂરે. પ્રામાણિક છે
ગામ છેને, વૃદ્ધ મા-બાપનેય છેડીને મજુરી માટે શહેરમાં આવ્યું છે. કેઈએ તેને પૂછ્યું, “દિલાવર! સ્વરાજ મળ્યા પછી ગામડાઓમાં કેવી સ્થિતિ જણાય છે?” તેણે કહ્યું, “સ્વરાજ પછી. બહુ સુધારે થયે છે. ગામને પાદરથી ડામરને રસ્તે નીકળે છે. ગામમાં વીજળીની બત્તીઓ આવી છે. ગામની ગલીઓમાં પણ ડામ૨ના રસ્તા થશે એમ સાંભળ્યું છે.” પેલા ભાઈએ પૂછયું, “પણ દિલાવર! ગામમાં પીવાના પાણીની શી સગવડ છે?” દિલાવરે જવાબ આપ્યું કે, “ગામમાં કૂવા તે ઘણા છે, પણ બધા સુકાઈ ગયા છે. બે માઈલ દૂરના એક કૂવામાં પાણી છે, ત્યાંથી તેને પાણી ભરી આવે. છે. તેમાં કેણ પહેલું પાણી ભરે તેની તકરારે પણ થાય છે, અને એ તકરારમાંથી ગામમાં વેર-ઝેર પણ ફેલાય છે.”
અને જ્યારે એ કૂવે પણ સુકાઈ જશે ત્યારે?” પેલા ભાઈએ. પૂછ્યું. દિલાવરે જવાબ આપે, “ત્યારે તે મુશ્કેલીને પાર નહિ રહે. કેમ કે બીજે કૂવે તે છેક પાંચ-છ માઈલ દૂર છે. પણ તે
અને
અણ થાય છે
આ પણ ફેલા
“અને જ્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org