________________
૧૦૩ સિદ્ધોને ગિરનાર, આબુ અને નર્મદાને કિનારે છોડીને હિમાલયમાં ભાગી જવું પડશે.
અહિંસાના ભેખધારી હેવાને દા કરતા આપણા ભાજી વડાપ્રધાન શ્રી મોરારજીભાઈને રેશમના હારમાં હિંસા દેખાણી, પણ ભૂંડે હાલે મરતાં લાખ લાખ ડુક્કરના આકંદમાં તે તેઓ ગરીબની રોજી-રોટી જ દેખતા હશે ને?
ભેંસ
જ પ્રજાના સમૃદ્ધ જીવનમાં ધર્મસંસ્કૃતિની પછી પશુઓનું
પ્રદાન. છે. ભારતમાં દર વર્ષે એક કડથી વધુ પશુઓને થતા નાશ
તેથી દર વર્ષે ૧ હજાર કરોડ રૂપિયાની મૂડીને થો નાશ. જ આ રહ્યા; બોલતા આંકડાઓ ! - રાષ્ટ્રની મૂડી સંખ્યા હાલના બજારભાવ
પ્રમાણે કિંમત ગાય, બળદ, વાછડાં ૧૭ ક્રોડ, ૧ લાખ. ૧૭,૦૦૦ ક્રોડ રૂ.
૫ ક્રોડ, ૨૯ લાખ. ૧૦,૦૦૦ ક્રોડ રૂ. ઘેટાં, બકરાં ૧૦ ક્રોડ, ૬૬ લાખ. ૧૦૦ ક્રોડ રૂ. જમીન ખેડવા ૩ ક્રોડ, ૯૮ લાખ, ૪,૦૦૦ કેડ રૂ. માટેનાં હળ
૮૦ હજાર. બળદગાડાં
૧ ક્રોડ, ર૬ લાખ, ૧,૦૦૦ ક્રોડ રૂ. ૯૫ હજાર.
૩૨,૧૦૦ ક્રોડ રૂ. (ઈન્ડિયા ઈ. સ. ૧૯૭૪)
વા ઉપરના આંકડા અંદાજે ૩૨ હજાર ક્રોડ રૂપિયાની ઉપરોક્ત મૂડી દ્વારા દેશની રાષ્ટ્રીય આવક વાર્ષિક ૧૯૧૬ કોડની છે, જે કુલ આવકના ૭૨ ટકા થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org