________________
૯૬
2 જ્યારે સીગદાણા ઉગાડનારે પચાસ ગ્રામ તેલ માર્કે ફાંફાં મારવાં પડશે?
આવી ગયા છે, એ સમય
એક ગૃહસ્થને ઘેર મહેમાન આવ્યા ! ઘરમાં લેટ ન હતુ, ખીસામાં દશ રૂપિયાની નેટ લઇને દુકાને દુકાને કર્યો પણ લેટ ન મળ્યા. કારણ કે અનાજ ઉપર કંટ્રોલ હતા અને રેશનિંગ હતું.
એ સમય હવે ખૂબ નજદીકમાં આવી ગયા છે કે જ્યારે અન્ના ઢગલા વચ્ચે પણ ગરીબ પ્રજા માટી સંખ્યામાં ભૂખે મરવા લાગશે.
ભારતના આર્થિક, સામાજિક, ધાર્મિક, નૈતિક અને રાજકીય બધાંય ક્ષેત્રા ઉપર અણઘડ માણસ(દેશી અંગ્રેજો! પ્રાચીન સંસ્કૃતિના અભણે!!)એ કબજો લઈને એ તમામ ક્ષેત્રોનું જ ભેલાણ કરી નાંખ્યું છે એનું જ આ પરિણામ છે !
આ દેશના ખેડૂત ધન માટે કદી ખેતી કરતા ન હતા! લોકોને ખાવાને અનાજ મળે માટે જ ખેતી કરતા હતા! ખેતીનુ ઘાસ એ ઢારાને દેતા! અનાજના કશુ પ ́ખીઓને નીરતા; ગરીખ-ગરમાં કે ખાવા, સંન્યાસી કાઈ એને ત્યાંથી પાલી-એ પાલી અનાજ – વિનામૂલ્યે – લીધા વિના પાછા ફરતા નહિ.
-
આ ખેડુ ! તુય કયા માગે !
પણ આજે ખેડૂતને કૈટને બદલે ‘નેટ ’ની લગની લગાડી દઇને પ્રજાની જીવાદોરી સમી કૃષિવ્યવસ્થા ઉપર કુહાડા ઝી'કી દેવામાં આવ્યા છે ! કુહાડાના પાના બન્યા છે; આપણા જ અણુધડ શિક્ષિતા; દેશી અંગ્રેજો ! અને હાથા થયા છે, પરદેશી અંગ્રેજો !
હવે
આજના ખેડૂતને પ્રજાની ભૂખ ભાંગવી નથી; એ તેા ઉદ્યોગ પતિઓની ધનની ભૂખ ભાંગવા સજ્જ બન્યા છે! એને પેાતાનેય લાટ કરતાં નાટ વહાલી લાગી છે.
એથી જ એણે અનાજને બદલે શકડિયા પાકનુ વાવેતર પસંદ કર્યુ છે ને ?
Jain Education International
r
For Personal & Private Use Only
www.jainelibrary.org