________________
←
હજારો મંત્ર શું કરશે..
(રાગ-બહારો ફુલ બરસાવો...)
હજારો મંત્ર શું કરશે, મારો નવકાર બેલી છે જગત રુઠીને શું ક૨શે, મારો નવકાર બેલી છે સુદર્શન શેઠની ઉપર, ચડાવ્યું આળ રાણીએ ચઢ્યા શૂળીએ શેઠજી, ત્યાં ગણે નવકાર મંત્ર એ થયું સોનાનું સિંહાસન, મારો નવકાર બેલી છે. હ.૧ શ્રીમતી શ્રાવિકા સતીને, ઘણું દુઃખ દીધું સાસરિયે, ઘડામાં સર્પ રાખીને કહ્યું ફૂલમાળ લાવવાને, ગણે નવકા૨, બન્ને ફૂલમાળ, મારો નવકાર બેલી છે. હ. ૨ અમરને હોમવા કાજે મંગાવ્યો બાળ રાજાએ,
લાવ્યા અગ્નિકુંડની પાસે ગયો નવકારને શરણે, થયો ચમત્કાર ત્યાં તત્કાળ, મારો નવકાર બેલી છે. હ.૩ પાર્શ્વજીએ કાષ્ટ ચિરાવી બચાવ્યો નાગ બળતાને, નવકાર મંત્ર સુણાવી, કર્યો ઉદ્ધાર મંગલમય, બન્યા ધરણેન્દ્ર દેવેન્દ્ર, મારો નવકાર બેલી છે.૨ ૭.૪
મંત્ર નવકાર
મંત્ર નવકાર હમેં પ્રાણો સે પ્યારા
યે હૈ વો જહાજ જિસને લાખોં કો તારા...મંત્ર નવકાર.... સોતે ઉઠતે, ચલતે-ફિરતે, ઓડસો ઇસી મંત્ર કા જાપ કરો...૧ આપ કમાએ પાપ તો ઉનકા, ક્ષય ભી અપને આપ કરો ઇસ મહામંત્ર કા લે લો સહારા...મંત્ર નવકાર....૨
Jain Education International
co
For Personal & Private Use Only
www.jainelibrary.org