________________
Jain
પં. ભદ્રંકર વિ.
cation International
નવકાશ ચતુર્દશી
જેના પ્રચંડ પ્રભાવથી, વિખરાય વાદળ કર્મના સુરલોકના દેવો મળી, કરે હર્ષ ધરીને વર્ણના, જેના સ્મરણથી થાય છે. પાપો તણી નિકંદના એવા શ્રી મહામંત્રને ભાવે કરું હું વંદના ॥૧॥ આ સૃષ્ટિનો શૃંગાર છે ને, પૃથ્વીનો આધાર છે, આનન્દનો અવતાર છે, પરમાર્થ પારાવાર છે, વળી સકલ આગમ-શાસ્ત્રમાં, મહિમા અનંત અપાર છે.એવા...૨ જે કામધેનુ કલ્પતરું - ચિંતામણિથી અધિક છે જેના શરણમાં આવેલાને, મુક્તિ અતિ નજદીક છે, ઈચ્છિત આપે વિઘ્ન કાપે, દુરિત દ્વન્દ્વ નિકંદના.એવા...૩ જે જન્મ-મૃત્યુ ટાળતો ને રોગ શોક નિવારતો, વળી વિષયના જાલિમ બંધન, ક્ષણમાંહિ જે કાપતો, ને જીવનમાં મન ભાવતાં, સુખ-સંપદાને આપતો.એવા...૪ જે ચૌદ પૂર્વનો સાર છે ને મંત્રમાં શિરદાર છે સંસાર સાગરે ડૂબતાં, જીવો તણો આધાર છે, મુજ નયનની દિષ્ટ વળી જે હૃદયનો ધબકાર છે.એ વા... પ આદિ નહીં આ મંત્રની, ભૂત - ભાવિમાં છે શાશ્વતો સુખ-શાંતિને પામે સદા, શુભ ભાવથી જે સાધતો, ચૌદ રાજના ત્રણ ભુવનના, સહુ જીવને હરખાવતો.એવા..૬
-
નવકાર મંત્ર
૫૭
For Personal Private Use Only
904
ચા
નો સિદ્ધા ગોવામાં નમો ઉવાચા નો લોએ સવ્વસાહૂણ
www.jainelibray.org